Connect Gujarat
ગુજરાત

અમદાવાદ: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી, લોકડાઉનની સ્થિતિનો મેળવ્યો તાગ

અમદાવાદ: ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી, લોકડાઉનની સ્થિતિનો મેળવ્યો તાગ
X

ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ

શહેરમાં લોકડાઉન સંદર્ભે અમલી વ્યવસ્થાનું નિરિક્ષણ કરવા જાત મુલાકાત લીધી હતી.

અમદાવાદ શહેરના ચંડોળા, જુહાપુરા, દાણીલીમડા તથા અન્ય વિસ્તારોની મુલાકાત લઇ લોક ડાઉન નો ચુસ્ત અમલ થાય તે

માટે તે માટે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાથે સાથે શાસ્ત્રી બ્રિજ, પિરાણા રોડ , ખોડિયારનગર ચાર રસ્તા, દાણીલીમડા ચાર રસ્તા , શાહ આલમ ટોલનાકા,કાંકરિયા ગેટ -૧' ફૂટબોલ ગ્રાઉન્ડ ,ઇકા ક્લબ દેડકી ગાર્ડન, સિદ્ધિ વિનાયક હોસ્પિટલ ,

કૃષ્ણબાગ ચારરસ્તા, જવાહર ચોક,હીરાભાઈ ટાવર , ઘોડાસર કેનાલ રોડ, સ્મૃતિ મંદિર, નિગમ સોસાયટી, રામોલ ચોકડી , ઓઢવ,નિકોલ , ઠક્કરબાપાનગરની મુલાકાત લીધી હતી

આ ઉપરાંત તેમણે ઠકકરનગર ચાર રસ્તાથી કૃષ્ણનગર

ચાર રસ્તાથી નરોડા પાટીયાથી ગેલેક્ષી ચાર રસ્તાથી માયા સિનેમાથી કુબેરનગર ફાટકથી

નરોડા પાટીયાથી મેમ્કોથી રામેશ્વર ચાર રસ્તા થી એફ.એસ.એલ. ચાર રસ્તાથી સિવિલ

કોર્નરથી બળીયા લીમડી ચાર રસ્તા થી ગીરધરનગર સર્કલથી પ્રેમદરવાજાથી સુરતી લોજથી પરત

પ્રેમદરવાજાથી ગીરધરનગર સર્કલથી ડફનાળાથી એરપોર્ટ સર્કલથી ઈન્દીરાબ્રીજ સર્કલથી

ગાંધીનગર શહેરના મહત્તમ વિસ્તારને આવરી લેતા રૂટ પર ડ્રોન દ્વારા સર્વેલન્સ

સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી.

Next Story