અમદાવાદ : ચાલુ બસે IPL મેચ જોવાના ચક્કરમાં BRTS ડ્રાઇવરે લોકોના જીવ જોખમમાં મુક્યા, વિડિયો થયો વાયરલ
BRTS બસનો ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલમાં IPL મેચ જોતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો
BRTS બસનો ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલમાં IPL મેચ જોતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો
અમિત શાહે સભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે
અમદાવાદના ઓગણજ ખાતે ઇનામ તેમજ એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે..
ગત 18 માર્ચના રોજ લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાએ ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આજે કોંગ્રેસમાંથી પણ રાજીનામું ધરી દીધું છે.
સાબરમતી આશ્રમ 5 એકર વિસ્તારનો વિકાસ કરાશે.એકરમાં ફેલાયેલું આશ્રમ હવે 55 એકરમાં ગાંધીના મૂલ્યો સાથે નિર્માણ પામશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ 6 હજાર વિસ્તરણ અને વિકાસકાર્યો સંબંધિત રેલવે યોજનાઓનો શિલાન્યાસ કર્યો
ભરૂચ શહેરના વોર્ડ નંબર એકમાં આવેલી આઈમન પાર્ક સોસાયટીમાં લોક ભાગીદારીથી પાંચ રોડ અને મુખ્ય રસ્તાનું નિર્માણ કરાયુ હતું.