વલસાડ : ઉત્‍કર્ષ મહિલા એસોસીએશન સંચાલિત જ્‍વેલરી સ્‍ટોરને ધારાસભ્‍યના હસ્‍તે ખુલ્લો મુકાયો

ધારાસભ્ય, ભરત પટેલે ઉત્પાદિત ચીજવસ્તુમઓનું જાતનિરીક્ષણ કરી સ્ટો્રની સફળતા માટે શુભેચ્છા,ઓ પાઠવી હતી

Update: 2021-11-09 11:57 GMT

ઉત્કર્ષ મહિલા એસોસિએશન દ્વારા ચાલતા વિવિધ કાર્યક્રમો તથા એસ.એચ.જી. દ્વારા જિલ્લાની ગ્રામીણ બહેનો દ્વારા ઉત્પાસદિત કરવામાં આવેલી ચીજ-વસ્તુાઓના વેચાણ માટે તાઈવાડ રોડ, રમેશ બેકરી સામે, આઝાદ ચોક વલસાડ ખાતે શરૂ કરાયેલા વેચાણ કેન્દ્રા-કેવલ આર્ટને ધારાસભ્ય, ભરત પટેલના વરદ હસ્તેક ખુલ્લો મુકવામાં આવ્યોક હતો.

ધારાસભ્ય, ભરત પટેલે ઉત્પાદિત ચીજવસ્તુમઓનું જાતનિરીક્ષણ કરી સ્ટો્રની સફળતા માટે શુભેચ્છા,ઓ પાઠવી હતી. ઉત્કતર્ષ મહિલા એસોસિએશનના કો-ઓર્ડીનેટરની દેખરેખ હેઠળ જિલ્લાની બહેનો દ્વારા ઉત્પાતદિત વસ્તુકઓનું વેચાણ કરી બહેનોને સક્ષમ કરવા ઉદ્દેશ્યી પૂરો પાડશે, તેવી આશા વ્ય‍ક્ત્ કરી હતી. આ કાર્યક્રમમાં ઉત્કદર્ષ મહિલા એસોસિએશનના પ્રમુખ વૈશાલી જણાવ્યુંદ હતું કે, અમારી સંસ્થાી દ્વારા મહિલાઓ પગભર બને તે હેતુ ગ્રામીણ ક્ષેત્રે મહિલાઓ દ્વારા ઉત્પાીદિત વસ્તુિઓ જેવી કે, અગરબત્તી, બાંબુ ક્રાફટ, મધ, આર્ટીફિશીયલ જ્વેાલરી, જ્યુ્ટબેગ, હેન્ડીરક્રાફટ જેવી વિવિધ વસ્તુેઓનું વેચાણ કરવામાં આવશે.

 



ઉલ્લેખનીય છે કે, ઉત્ક,ર્ષ મહિલા એસોસીએશન છેલ્લા 15 વર્ષથી વલસાડ ખાતે જિલ્લાની આદિજાતિ બહેનો માટે કાર્યરત છે. ઉમા સંસ્થા દ્વારા નાબાર્ડ, યુપીએલના સી.એસ.આર. દ્વારા તથા અન્ય સંસ્થા નો સાથે મળી જિલ્લાના વિવિધ ગામોમાં આર્ટીફીશીયલ જ્વે લરી, હેન્ડી્ક્રાફટસ, બામ્બુરક્રાફટ, મધ, અગરબત્તી, ગારમેન્ટ‍ મેકિંગ જેવી વિવિધ વસ્તુ ઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ બાદ મહિલાઓ વિવિધ પ્રોડકટ બનાવી તેનું વેચાણ કરી પગભર બને છે. આ મહિલાઓને યોગ્યા માર્કેટિંગ મળી રહે તે માટે કેવલ આર્ટ દ્વારા ઉમા સંસ્થાગની મદદથી કર્વ નામના પ્રોજેકટને ધ્યાવનમાં રાખી વલસાડ ખાતે આઉટલેટ બનાવવામાં આવ્યું છે.

Tags:    

Similar News