સુરત : રૂપિયાની વસૂલી કરવા કિન્નરોએ એક યુવાનને જાહેરમાં બેરહેમીથી ફટકાર્યો

Update: 2018-12-25 10:06 GMT

સુરતના ગોડાદર વિસ્તારમાં કિન્નરો દ્વારા એક યુવાનને જાહેરમાં કપડા ફાડી નાંખી બેરહેમીથી ફટકરતા લોકટોળા એકત્રીત થયા હતા.

ઘટનાની મળતી પ્રાથમિક જાણકારી અનુસાર સુરતના ગોડાદર વિસ્તારમાં કિન્નરો દ્વારા એક યુવાને ઉછીના લીધેલા રૂપિયા પરત ના આપતા તેને જાહેરમાં બેરહેમી પુર્વક ફટકારાયો હતો.વાત એતલેથી ન અટકતા માર ખાનાર યુવાન યેનકેન પ્રકારે ભાગી છુટવામાં સફલ થતા ગિન્નાયેલા આ કિન્નરોએ પોતે આપેલ રૂપિયાની વસુલી કરવા ભાગેલ યુવાનની ભાળ મેળવવા તેના મિત્રને પણ ઢોર માર મારતા લોકટોળા એકત્રીત થયા હતા.

Tags:    

Similar News