🔴 Breaking
ભરૂચ: ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેણવા-ડોલીયા બ્રિજનું લોકાર્પણભરૂચ: મંદિરોને નિશાન બનાવી ચોરી કરતો રીઢો તસ્કર ઝડપાયો, ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયોઅંકલેશ્વર: સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયોસુરતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેન સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયાઅમરાવતીની સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ, 3 નવજાત શિશુનાં મોતરાશિ ભવિષ્ય 24 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસયુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો! માણસ નહીં, રોબોટે રચ્યો ઈતિહાસભરૂચ : જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ,મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમભરૂચ: ઢાઢર નદી પર રૂ.66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા દેણવા-ડોલીયા બ્રિજનું લોકાર્પણભરૂચ: મંદિરોને નિશાન બનાવી ચોરી કરતો રીઢો તસ્કર ઝડપાયો, ચોરીના 8 ગુનાનો ભેદ ઉકેલાયોઅંકલેશ્વર: સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયોસુરતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેન સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયાઅમરાવતીની સરકારી હોસ્પિટલમાં ભીષણ આગ, 3 નવજાત શિશુનાં મોતરાશિ ભવિષ્ય 24 ઓગસ્ટ , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસયુસૈન બોલ્ટનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો! માણસ નહીં, રોબોટે રચ્યો ઈતિહાસભરૂચ : જિલ્લા જેલમાં અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ,મંત્રી કમલેશ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમ

Author: <span>Ajay Patel</span>

સુરત : સતત પાંચમા દિવસે SMC ફૂડ વિભાગનું હોટલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ, 750 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

Aug 22, 2026 1 min read

સુરતમાં કથિત ફૂડ પોઈઝનિંગના કારણે થયેલા બાળકીના કરૂણ મોત બાદ મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા સતત પાંચમા…

અંકલેશ્વર: ગડખોલમાં સિદ્ધેશ્વરી યુવક મંડળના ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન

Aug 22, 2026 1 min read

અંકલેશ્વરના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અંતર્ગત બાપ્પાની પ્રતિમાની ભવ્ય આગમન યાત્રા નીકળી હતી…

અંકલેશ્વર: 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દશા માંની પ્રતિમાઓનું પાવન સલીલા માં નર્મદામાં વિસર્જન

Aug 22, 2026 1 min read

અંકલેશ્વરના જુનાબોરભાઠા બેટ ગામના નર્મદા નદી કિનારે  દશામાંની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું આ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ…

ભરૂચ: ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે  આપની પ્રેસ કોન્ફરન્સ, ભાજપ સરકાર પર કરાયા પ્રહાર

Aug 22, 2026 1 min read

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડના મુદ્દે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકાર…

દાહોદ : લઠ્ઠાકાંડ અને ખાતરની કાળાબજારી મામલેગર્જ્યા કોંગ્રેસ કાર્યકરો,વિરોધ રેલી યોજી અધિકારીઓને સોંપાયું આવેદનપત્ર

Aug 21, 2026 1 min read

દાહોદ જિલ્લામાં કાયદો-વ્યવસ્થા અને ખેડૂતોની હાલાકીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં ચર્ચિત લઠ્ઠાકાંડ અને ખાતરની અછત તથા કાળાબજારીના…

વલસાડ : રેલવે દ્વારા આગામી ૩ દિવસ સિગ્નલ અપગ્રેડિંગની કામગીરી હાથ ધરાશે,કેટલીક ટ્રેનો થશે રદ અને શોર્ટ-ટર્મિનેટ

Aug 21, 2026 1 min read

વલસાડ ખાતે રેલવે વિભાગ દ્વારા તારીખ 21મી ઓગષ્ટથી ત્રણ દિવસ માટે સિગ્નલ અપગ્રેડિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી…

પાટણ :  મહાદેવપુરાના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું

Aug 21, 2026 1 min read

પાટણના મહાદેવપુરા ગામના ધૂળિયા મેદાનમાંથી નીકળેલી દીકરીઓએ ફૂટબોલના દમ પર રૂઢિચુસ્ત પરંપરાઓની સાંકળ તોડી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ…

ભરૂચ:સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત 4 હજાર ડ્રોપઆઉટ બાળકોને ફરી શિક્ષણ સાથે જોડાયા, મંત્રી પ્રફુલ પાનસેરીયા રહ્યા ઉપસ્થિત

Aug 21, 2026 1 min read

શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના પ્રવાહ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લામાં ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’…

અંકલેશ્વર: લઠ્ઠાકાંડ વચ્ચે રૂ.4.37 કરોડના વિદેશી દારૂના જથ્થાનો કરાયો નાશ, 140 ગુનામાં ઝડપાયો હતો દારૂ

Aug 21, 2026 1 min read

રાજ્યમાં લઠ્ઠાકાંડના વિવાદ વચ્ચે અંકલેશ્વર ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો યોગી એસ્ટેટ વિસ્તારમાં…

અંકલેશ્વર: પ્રજ્ઞા ગ્રુપનો 27મા વર્ષમાં મંગલ પ્રવેશ, બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

Aug 21, 2026 1 min read

અંકલેશ્વરમાં ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રે કાર્યરત પ્રજ્ઞા ગ્રુપે સફળતાપૂર્વક 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો…