પુતિનની ભારત મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહકારને નવી દિશા આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિન વચ્ચે 7 મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. દેશ | સમાચાર
Connect Gujarat Desk
વક્ફ સંપત્તિઓને ‘ઉમ્મીદ’ પોર્ટલ પર રજિસ્ટર કરાવવા માટે નક્કી કરાયેલ ગાળો 5 ડિસેમ્બરથી પૂર્ણ થઈ રહ્યો છે, પરંતુ દેશભરમાં લાખો સંપત્તિઓ હજુ નોંધણીથી બહાર છે. સમાચાર
ઉત્તર તરફ જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. અહીં શ્રીનગરમાં તાપમાન માઈનસ 4 ડિગ્રી સુધી જતાં નદીઓ અને ઝરણાં જામી ગયા છે. દેશ | સમાચાર
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં ઉભા થયેલા ઈન્ડિગો એરલાઈન્સના સંકટ પર કેન્દ્ર સરકારને સીધી આક્ષેપોની ઝપેટમાં લીધી છે. દેશ | સમાચાર
કેનેડાનો હેતુ એવા લોકોને પ્રાથમિકતા આપવાનો છે, જે હાલમાં અભ્યાસ, નોકરી અથવા અસ્થાયી વિઝા પર કેનેડામાં જ વસવાટ કરી રહ્યા છે. દુનિયા | સમાચાર
રિપોર્ટ મુજબ, રસીકરણના વધેલા પ્રયોગ અને દવાઓથી સંચાલિત સારવારના કારણે 2024માં અંદાજિત 17 કરોડ કેસ અને આશરે 10 લાખ સંભવિત મોત ટાળી શકાયા છે. દુનિયા | સમાચાર
ભારતીય હવામાન વિભાગએ વિવિધ ટેક્નિકલ અને વહીવટી પદો પર કુલ 134 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરી છે. અરજી પ્રક્રિયા આગામી 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. શિક્ષણ | સમાચાર
વલસાડમાં 6 વર્ષની નિર્દોષ બાળકી સાથે બનેલી હદયદ્રાવક ઘટનામાં સ્પેશ્યલ પોક્સો કોર્ટે નરાધમ રઝાક સુભાનખાનને ફાંસીની સજા ફટકારી છે. ગુજરાત | સમાચાર
છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભયંકર અથડામણ થઈ, જેમાં 12 નક્સલીઓ મોતને ભેટ્યા જ્યારે ડીઆરજીના ત્રણ બહાદુર જવાનો શહીદ થયા. દેશ | સમાચાર |
સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વિદેશ પ્રવાસ દરમિયાન પણ તેમને સંદેશા મળે છે કે સરકારએ વિદેશી નેતાઓને વિપક્ષ સાથે ન મળવા કહ્યું છે. સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/05/putin-2025-12-05-17-01-31.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/05/waqf-2025-12-05-16-55-59.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/05/winter-2025-12-05-16-50-21.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/05/rg-2025-12-05-16-45-23.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/05/canada-2025-12-05-16-06-11.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/05/who-2025-12-05-15-44-53.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/05/imd-2025-12-05-12-45-04.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/04/vapi-court-2025-12-04-17-30-31.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/04/major-encounter-in-chhattisgarh-2025-12-04-16-15-59.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/04/rahul-gandhi-2025-12-04-17-16-24.jpg)