author image

Connect Gujarat Desk

ભારતમાં માઇક્રોસોફ્ટનો 1.5 લાખ કરોડનો ‘એઆઇ મેગા પ્લાન’, નડેલાની જાહેરાત
ByConnect Gujarat Desk

માઇક્રોસોફ્ટે જણાવ્યું છે કે આ નવું રોકાણ હાલમાં બેંગ્લુરુમાં કરવામાં આવેલા 3 અબજ ડોલરના ક્લાઉડ અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણથી સંપૂર્ણપણે અલગ છે. દેશ | સમાચાર

મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી મામલે અનિરૂદ્ધાચાર્ય મુશ્કેલીમાં, મથુરા કોર્ટે ફરિયાદ સ્વીકારી
ByConnect Gujarat Desk

કોર્ટએ અરજી પર સુનાવણી કરીને ફરિયાદ સ્વીકારી લીધી છે અને હવે આ કેસમાં આગામી પ્રક્રિયા તરીકે 1 જાન્યુઆરીએ વાદીનું નિવેદન નોંધવામાં આવશે. દેશ | સમાચાર

ઇન્ડિગો પર કેન્દ્ર સરકારની સખ્ત કાર્યવાહી, 10% ફ્લાઇટ્સ ઘટાડવાનો આદેશ
ByConnect Gujarat Desk

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો છેલ્લા એક સપ્તાહથી ઊભા કરેલા મોટા નેટવર્ક વિક્ષેપોના કારણે સતત સમાચારની હેડલાઇન્સમાં છે.

ભારત માટે ગૌરવની ક્ષણ: યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક યાદીમાં દિવાળીનો સમાવેશ
ByConnect Gujarat Desk

ભારત માટે આ એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે, કારણ કે દેશના સૌથી મોટા સંસ્કૃતિક પર્વ દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સ્થાન મળ્યું છે. સમાચાર

ફ્લોરિડામાં એન્જિનમાં ખામી સર્જાતાં પ્લેન હાઇવે પર ચાલતી કાર પર ક્રેશ, કારસવાર મહિલાનું મોત
ByConnect Gujarat Desk

ફ્લોરિડામાં એક ગંભીર ઘટના બની જ્યારે મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર એક નાના વિમાનને ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. દુનિયા | સમાચાર

પુતિનની ભારત યાત્રા બાદ ચીનના નિવેદનથી અમેરિકામાં ખળભળાટ
ByConnect Gujarat Desk

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે ત્રણેય દેશો ઉભરતી અર્થવ્યવસ્થાઓ અને ગ્લોબલ સાઉથના શક્તિશાળી અવાજ છે. દુનિયા | સમાચાર

સંસદમાં રાહુલનો RSS-ECI-ED પર પ્રહાર, SIR ચર્ચા ગરમાઈ
ByConnect Gujarat Desk

રાહુલ ગાંધીએ જણાવ્યું કે મહાત્મા ગાંધીએ ખાદીને માત્ર કપડાં તરીકે નહોતું જો્યું, પરંતુ તેને આત્મનિર્ભરતા, સન્માન અને સામાન્ય લોકોની ઓળખનું પ્રતીક માન્યું હતુ દેશ | સમાચાર

ઇન્ડિગો બાદ રેલવે પણ સંકટમાં, લોકો પાયલટ્સે પણ ઉઠાવ્યો કામના કલાકોનો મુદ્દો
ByConnect Gujarat Desk

રેલવેના લોકો પાયલટ્સ લાંબા સમયથી ‘ક્રૂ ફેટીગ’ની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેમની માંગણીઓને યોગ્ય પ્રાથમિકતા આપવામાં આવતી નથી. દેશ | સમાચાર

જકાર્તાની સાત માળની ઇમારતમાં ભીષણ આગ, 20ના મોતથી હાહાકાર
ByConnect Gujarat Desk

મધ્ય જકાર્તાના રહેણાંક અને વ્યાપારી વિસ્તારમાં આવેલી સાત માળની ઓફિસ બિલ્ડિંગમાં ભડકેલી આગે ક્ષણોમાં જ સમગ્ર ઇમારતને પોતાની ઝપેટમાં લીધી હતી. દુનિયા | સમાચાર

મહારાષ્ટ્રમાં મહાયુતિ બચાવવા ફડણવીસ-શિંદેની રાત્રી બેઠકમાં મોટો નિર્ણય
ByConnect Gujarat Desk

મોડી રાતની ચર્ચામાં મોટો સમાધાન સૂત્ર નક્કી થયો — મહાયુતિના સાથી પક્ષો પરસ્પરના નેતાઓ અને કાર્યકરોને પોતાની પાર્ટીમાં લેવાના પ્રયત્નો કરશે નહીં. દેશ | સમાચાર

Latest Stories