author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

દેશ /Featured | સમાચાર વરિષ્ઠ રાજદ્વારી વિક્રમ મિસરીએ આજે​ ભારતના નવા વિદેશ સચિવ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. 1989 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી મિસરીએ વિનય ક્વાત્રાનું સ્થાન લીધું હતું.

By Connect Gujarat Desk

વાનગીઓ | Featured | સમાચાર આજે આપણે કોથમીર વળી બનાવતા શિખીશું. આ ડિશ મહારાષ્ટ્રમાં ખૂબ ફેમસ છે. તમે તારક મહેતામાં માધવીને ઘણી વાર કહેતા સાંભળ્યુ હશે કે મસ્ત કોથમીર વળી બનાવી છે.

By Connect Gujarat Desk

આરોગ્ય | Featured | સમાચાર હળદર દરેક ભારતીય રસોડામાં એક મહત્વપૂર્ણ ભાગ છે જેનો ઉપયોગ ભોજનને સોનેરી રંગ આપવા માટે થાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર હળદરનો ત્વચાની સંભાળ સુધી અનેક રીતે ઉપયોગી.

By Connect Gujarat Desk

ફેશન | Featured | સમાચાર રસોડામાં રાખવામાં આવેલી 5 એવી વસ્તુઓ વિશે જણાવીશું, જે સફેદ વાળની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. સફેદ વાળને કુદરતી રીતે કાળા કરી શકશો. જરૂર ફાયદો થશે.

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | Featured | સમાચાર સોમવારે ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પૂજા કરવાથી વ્યક્તિને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે. વ્રતના પુણ્યને કારણે પરિણીત મહિલાઓને થશે સૌભાગ્યની પ્રાપ્તિ .

By Connect Gujarat Desk

દેશ | Featured | સમાચાર મોડાસામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે.

By Connect Gujarat Desk

દુનિયા | Featured | સમાચાર હવામાન વિભાગે દેશભરમાં કમોસમી વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. 15 થી 16 જુલાઈ દરમિયાન મધ્ય મહારાષ્ટ્ર તેમજ કોંકણ ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદ પડશે.

By Connect Gujarat Desk

વાનગીઓ | Featured | સમાચાર ટામેટાં પાસ્તા સાદા પાસ્તા ખાઈને થાકી ગયા છો? તો આ સ્વાદિષ્ટ વ્હાઇટ સોસ પાસ્તા ટ્રાય કરો. જે ક્રીમી વ્હાઇટ સોસથી બનાવવામાં આવે છે.

By Connect Gujarat Desk

આરોગ્ય | Featured | સમાચાર દરેક ઉંમરે શરીરને સ્વસ્થ રાખવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી સૌથી જરૂરી છે. આ માટે ખાસ કરીને ફળો, શાકભાજી અને આથોવાળા ખોરાકને તમારા આહારમાં સામેલ કરો.

By Connect Gujarat Desk

ફેશન | Featured | સમાચાર અનિદ્રા અથવા મોડી ઊંઘને કારણે ઊંઘ પૂરી નથી થતી અને તેના કારણે ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ શરૂ થઈ જાય છે. આના કારણે તમારું કામ પણ પ્રભાવિત થવા લાગે છે .

Latest Stories