author image

Connect Gujarat Desk

રાહુલ ગાંધીએ વિદેશી મહેમાનોને વિપક્ષથી દૂર રાખવાનો લગાવ્યો આરોપ
ByConnect Gujarat Desk

સંસદ પરિસરમાં મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વિદેશ પ્રવાસ દરમિયાન પણ તેમને સંદેશા મળે છે કે સરકારએ વિદેશી નેતાઓને વિપક્ષ સાથે ન મળવા કહ્યું છે. સમાચાર

મહિલાએ ઈર્ષ્યામાં 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા
ByConnect Gujarat Desk

પાણીપતના નૌલ્થા ગામમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન તે પોતાની જેઠાણીની છ વર્ષની દીકરી વિધિને ટબમાં રમવાનું કહી ત્યાં લઈ ગઈ અને તેનું માથું પાણીમાં દબાવી દીધું. દેશ | સમાચાર

ભારત આવતા પેહલા પુતિનનું મોટું નિવેદન: ‘PM મોદી દબાણમાં ન ઝૂકનારા અડગ નેતા’
ByConnect Gujarat Desk

પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને રશિયા બંને અમેરિકાના ટેરિફો અને વિવિધ આંતરરાષ્ટ્રીય દબાણોના પડકારનો સામનો કરી રહ્યા છે. દુનિયા | સમાચાર

હવે પાન મસાલા પેકેટ પર MRP ફરજિયાત: કેન્દ્રનો કડક નવો નિયમ લાગુ
ByConnect Gujarat Desk

નવા નિયમ મુજબ દરેક પેકેટ પર વજન, ઉત્પાદન તારીખ, ઉત્પાદકનું નામ અને લીગલ મેટ્રોલોજી રૂલ્સ–2011માં દર્શાવેલી તમામ જરૂરી વિગતો સ્પષ્ટ રીતે લખવી ફરજિયાત રહેશે. દેશ | સમાચાર

કાશ્મીરમાં તાપમાન ફરી શૂન્યથી નીચે, શોપિયાં સૌથી ઠંડું; દિલ્હીમાં પ્રદૂષણ ચરમસીમાએ
ByConnect Gujarat Desk

કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ ગયા કેટલાક દિવસોથી વધુ તીવ્ર બન્યું છે ખીણના મોટાભાગના વિસ્તારોમાં પારો માઇનસમાં સરકી ગયો છે, જેના કારણે ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ છે દેશ | સમાચાર

બંગાળમાં બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત કરનાર TMC ધારાસભ્ય સસ્પેન્ડ
ByConnect Gujarat Desk

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત કરનાર ધારાસભ્ય હુમાયુ કબીર સામે કડક કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા દેશ | સમાચાર |

દિલ્હીના યુવકે ChatGPTની મદદથી સ્કેમરને પકડ્યો, લોકેશન અને ફોટો લઈ માફી મંગાવી
ByConnect Gujarat Desk

યુવકે આખી ઘટના રેડિટ પર શેર કરી છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને લોકોને AIના સકારાત્મક ઉપયોગથી પ્રભાવિત કરી રહી છે. દેશ | સમાચાર

SIR દરમિયાન BLOના મોત પર સુપ્રીમ કોર્ટની ગંભીર ચિંતા, રાજ્યોને તરત પગલાંના નિર્દેશ
ByConnect Gujarat Desk

મતદાર યાદી માટે ચાલી રહેલી SIR દરમિયાન બૂથ લેવલ ઑફિસર્સ (BLO) પર વધી રહેલા કામના દબાણ અને થયેલા મોતના કેસો પર સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. દેશ | સમાચાર

5 શહેરોમાં ઇન્ડિગો ક્રાઇસિસ: સ્ટાફ અછતથી 400 ફ્લાઇટ્સ કેન્સલ
ByConnect Gujarat Desk

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો મુસાફરો માટે મોટા સંકટનું કારણ બની છે, કારણ કે છેલ્લા ત્રણ દિવસથી મુખ્ય એરપોર્ટ્સ પર લગભગ 400 ફ્લાઇટ્સ રદ્દ થઈ છે. દેશ | સમાચાર

ગુજરાત ATS દ્વારા 2ની ધરપકડ: દમણથી મહિલા અને ગોવામાંથી પૂર્વ જવાન ઝડપાયો
ByConnect Gujarat Desk

દમણ અને ગોવામાં ATS દ્વારા આ વિશેષ ઓપરેશનમાં આરોપી મહિલા રશ્મિન રવિન્દ્ર પાલને દમણથી અને પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહને ગોવાથી પકડવામાં આવ્યા છે. ગુજરાત | દેશ | સમાચાર

Latest Stories