author image

Connect Gujarat Desk

ઓછી ઊંઘથી વધી શકે છે વાળ ખરવાની સમસ્યા: નિષ્ણાતોએ જણાવ્યુ યોગ્ય ઊંઘનું મહત્વ
ByConnect Gujarat Desk

આજકાલની ભાગદોડભરી અને તણાવસભર જીવનશૈલીમાં લોકો પોતાની ઊંઘની અવગણના કરતા જાય છે, જેના સીધા પ્રભાવ રૂપે વાળ ખરવાની સમસ્યા વધતી જાય છે. ફેશન | સમાચાર

ઘરે બનાવો હેલ્ધી ઘઉંના લોટના મોમોઝ: બાળકો માટે સ્વાદિષ્ટ અને ફાયદાકારક રેસીપી
ByConnect Gujarat Desk

મોમોઝ આજકાલ દરેકની મનપસંદ ડિશ બની ગઈ છે, પરંતુ બજારમાં મળતા મોમોઝ મેંદાથી બનતા હોવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વાનગીઓ | સમાચાર

શિયાળામાં ફ્રિજને કેટલા ટેમ્પ્રેચર પર સેટ કરવું જોઈએ? આટલું જાની લો.
ByConnect Gujarat Desk

શિયાળામાં ફ્રિજની સેટિંગ 2 અથવા 3 પર રાખવી સૌથી યોગ્ય માનવામાં આવે છે. આ તાપમાન પર ફ્રિજની અંદર આશરે 3 થી 4 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન જળવાય છે. ટેકનોલોજી | સમાચાર

ડોલર મજબૂત થતાં સોનાના ભાવમાં ઘટાડો, આગામી દિવસોમાં વધુ ઘટાડાની શક્યતા
ByConnect Gujarat Desk

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડાની ગતિ ધીમી રાખી અને US-ચીન વચ્ચે તણાવમાં રાહત મળતાં ડોલર મજબૂત થયો છે જેના પ્રભાવરૂપે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે બિઝનેસ | સમાચાર

શિયાળાની સવારમાં દોડવા પહેલાં રાખો આ સાવચેતીઓ, શરીર રહેશે સ્વસ્થ
ByConnect Gujarat Desk

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઠંડી હવામાં કસરત કરતી વખતે શરીરની ગરમી જાળવવી, યોગ્ય કપડાં પહેરવા અને હાઇડ્રેશનનું ધ્યાન રાખવું ખૂબ મહત્વનું છે. આરોગ્ય | સમાચાર

રજનીકાંત અને કમલ હાસન ફરી એકસાથે: 2027માં આવશે મેગા ફિલ્મ ‘થલાઈવર 173’
ByConnect Gujarat Desk

દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર રજનીકાંત અને કમલ હાસન ફરી એકવાર એકસાથે મોટી સ્ક્રીન પર જોવા મળશે, જે તેમના ચાહકો માટે એક ખુશખબર સમાન છે. મનોરંજન | સમાચાર

દિલ્હી-NCRમાં ઝેરી હવાનો કહેર: AQI 300 પાર થતાં આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં મુશ્કેલી
ByConnect Gujarat Desk

દિલ્હી-NCRમાં વાયુપ્રદૂષણનો સ્તર ફરી ગંભીર તબક્કે પહોંચી ગયો છે. સતત સ્મોગ અને ધૂળના કારણે હવામાં રહેલા ખતરનાક કણોએ AQIને 300થી વધુ પહોંચાડી દીધો છે દેશ | સમાચાર

અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદે ફરી તણાવ: તૂર્કિયેમાં શાંતિ વાતચીત વચ્ચે ગોળીબાર, 5નાં મોત
ByConnect Gujarat Desk

તૂર્કિયેમાં ચાલી રહેલી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની શાંતિ મંત્રણાઓ દરમિયાન બંને દેશોની સરહદ પર ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. દુનિયા | સમાચાર

બાળકોને ગમે એવી હેલ્ધી ડિશ: નાસ્તામાં બનાવો મિની ચીઝ ઉત્તપમ
ByConnect Gujarat Desk

મિની ચીઝ ઉત્તપમ એક એવી વાનગી છે જે બનાવવામાં સહેલી, પૌષ્ટિક અને બાળકો માટે ટિફિનમાં આપવાની એક પરફેક્ટ પસંદગી છે. તેમાં શાકભાજી બાળકોને એનર્જી આપે છે વાનગીઓ | સમાચાર

બેજાન ત્વચા માટે સ્કીન એક્સપર્ટની સલાહ: ઘરે જ મેળવો કુદરતી ગ્લો
ByConnect Gujarat Desk

સ્કીન એક્સપર્ટના મતે, સૌપ્રથમ ત્વચાની નિયમિત સફાઈ કરવી ખૂબ જરૂરી છે. દિવસ દરમિયાન ધૂળ, પ્રદૂષણ અને પરસેવાથી ત્વચા પર ગંદકીની એક સ્તર ચોંટી જાય છે. ફેશન | સમાચાર

Latest Stories