વૈશ્વિક સ્તરે સોનાનો સ્પોટ ભાવ હાલ $3,996.93 પ્રતિ ઔંસ છે. ગોલ્ડમેન સૅક્સનો અંદાજ છે કે ડિસેમ્બર 2026 સુધી સોનું $4,900 પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે. બિઝનેસ | સમાચાર
Connect Gujarat Desk
અમેરિકામાં સરકારી શટડાઉનને કારણે પરિસ્થિતિ ખરાબ બનતી જઈ રહી છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ વચ્ચેની રાજકીય અડગાઈનો ખમિયો હવે સામાન્ય નાગરિકો ભરી રહ્યા છે. દુનિયા | સમાચાર
સ્થાનિક સમય સાંજે 5:03 વાગ્યે આ ભૂકંપ અનુભવાયો હતો. ધ્રુજારી એટલી પ્રચંડ હતી કે ઈવાતે, મિયાકો અને આસપાસના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઈમારતો હચમચી ગઈ હતી. દુનિયા | સમાચાર
બ્રાઝિલમાં આવેલા ભયાનક વાવાઝોડાએ વિનાશ મચાવ્યો. આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે અને 750થી વધુ લોકો ઘાયલ થયા છે. દુનિયા | સમાચાર
માહિતી મુજબ, આ મિસાઈલ ફાયરિંગનો અભ્યાસ જૈસલમેરની સૈનિક રેન્જમાં ચાલી રહ્યો હતો, જ્યાં નિયમિત રીતે હથિયાર અને મિસાઈલ ટ્રાયલ્સ કરવામાં આવે છે. દેશ | સમાચાર
ભારતીય સુરક્ષા એજન્સીઓ અને હરિયાણા પોલીસે મોટી સફળતા મેળવી છે. હરિયાણા અને પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરો ને વિદેશી ધરતી પરથી અટકાયત કરવામાં આવી છે. સમાચાર
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સૈન્યએ એક મોટું આતંકવાદી ઓપરેશન હાથ ધરી સફળતા મેળવી છે. પાકિસ્તાની આતંકીઓએ કેરન સેક્ટર મારફતે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. દેશ | સમાચાર
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે PTCના વિદ્યાર્થીઓ માટે રાહતભર્યો નિર્ણય લીધો છે. PTCના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ TET-1 પરીક્ષા આપવા માટે મંજૂરી મળી છે સમાચાર
ભારતીયો ખાવાના ખૂબ શોખીન છે, અને સાંજના સમયે થતી નાની ભૂખમાં મોટાભાગના લોકો સ્ટ્રીટ ફૂડ તરફ દોડે છે. પરંતુ બહારનું ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું ન હોય. વાનગીઓ | સમાચાર
હૂંફાળું પાણી આપણા શરીર માટે ખૂબ લાભદાયક છે, પરંતુ જો તેમાં લીંબુ અને મધ ભેળવીને પીવામાં આવે તો તેના ફાયદા અનેકગણા વધી જાય છે. આરોગ્ય | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/03/07/8p4mnh9CI1W9zFrJW0b7.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/09/america-2025-11-09-17-08-38.jpg)
/connect-gujarat/media/media_files/2025/06/28/strong-earthquake-2025-06-28-13-30-40.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/09/brazil-2025-11-09-16-47-55.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/09/jaisalmer-2025-11-09-16-39-59.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/09/gangster-2025-11-09-16-30-25.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/09/jammu-2025-11-09-16-24-15.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/09/ptc-2025-11-09-13-24-47.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/09/snacks-2025-11-09-13-08-54.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/09/hot-water-2025-11-09-12-59-23.jpg)