author image

Connect Gujarat Desk

બ્રિટનની ટ્રેનમાં અંધાધૂંધ ચાકૂ હુમલો: મુસાફરોમાં દહેશત, 9 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ByConnect Gujarat Desk

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલા દરમિયાન લોકો પોતાનો જીવ બચાવવા માટે ટોઇલેટમાં છુપાઈ ગયા હતા. આ હુમલામાં 10 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે દુનિયા | સમાચાર

જયપુર: સ્કૂલમાં 9 વર્ષની બાળકીનું મોત અને શાળા વહીવટ પર ગંભીર સવાલો
ByConnect Gujarat Desk

રાજસ્થાનની રાજધાની જયપુરના માનસરોવરમાં આવેલી પ્રતિષ્ઠિત નીરજા મોદી સ્કૂલમાં શનિવારે બપોરે બનેલી એક દુઃખદ ઘટના સમગ્ર શહેરને હચમચાવી ગઈ છે. દેશ | સમાચાર

વાદળી પર્વતોનું રહસ્ય: કુદરતી સૌંદર્યથી ભરપૂર નીલગિરિ ટેકરીઓ
ByConnect Gujarat Desk

ભારતના દક્ષિણ ભાગમાં આવેલું નીલગિરિ પર્વતમાળા, જેને વાદળી પર્વતો તરીકે ઓળખવામાં આવે છે, તે દેશના સૌથી મનમોહક અને લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનું એક છે. ટ્રાવેલ | સમાચાર

શાહરૂખ ખાને જન્મદિવસે ફેન્સને આપી ભેટ, ફિલ્મ ‘કિંગ’નું ટીઝર રિલીઝ કર્યું
ByConnect Gujarat Desk

પોતાના ખાસ દિવસ, 60મા જન્મદિવસે કિંગ ખાને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે — તેમની આવનારી ફિલ્મ *‘કિંગ’*નું ટીઝર જાહેર કરી દીધું છે. મનોરંજન | સમાચાર

આ લેખમાં જાણો જમ્યા પછી એલચી ચાવવાથી થતા આશ્ચર્યજનક ફાયદા !
ByConnect Gujarat Desk

ભારતીય રસોઈમાં મસાલા તરીકે જાણીતી, એલચી માત્ર સ્વાદ અને સુગંધ માટે જ ઉપયોગી નથી, પરંતુ એ અનેક આરોગ્ય લાભો માટે પણ વિખ્યાત છે. લાઇફસ્ટાઇલ | સમાચાર

વાળ ખરવા, તૂટવા અને સફેદ થવા માટે ઉપયોગી વિટામિન્સ, અહીં જાણો !
ByConnect Gujarat Desk

આજે વ્યસ્ત જીવનશૈલી, ખોરાકની અસંતુલિતતા અને મલ્ટિ-ટાસ્કિંગના કારણે વાળના વિવિધ સમસ્યાઓ, જેમ કે વાળનો ખરવું, તૂટવું અને અકાળે સફેદ થવું, સામાન્ય બની ગઇ છે. ફેશન | સમાચાર

ઠંડીમાં બાળકોને ખવડાવવાના માટે પોષણથી ભરપૂર પાલક પરાઠા: સરળ અને સ્વાદિષ્ટ રેસીપી
ByConnect Gujarat Desk

ઠંડીના મૌસમમાં પાલક પરાઠા એ એક ઉત્તમ વિકલ્પ છે, કારણ કે તે પોષક તત્વોથી સમૃદ્ધ હોય છે અને બાળકોને સ્વાદિષ્ટ રીતે તાજા પત્તા ખાવા માટે પ્રોત્સાહિત કરે છે. વાનગીઓ | સમાચાર

સોનાના અને ચાંદીના ભાવમાં ઘટાડો: જાણો વૈશ્વિક પરિસ્થિતિ અને ડોલરની મજબૂતી
ByConnect Gujarat Desk

ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર ઘટાડા અંગે ધીમા પગલાં લેવામાં આવતા અને યુએસ-ચીન વેપાર તણાવમાં શાંતિનો માહોલ જોવા મળતા ડોલર મજબૂત બન્યો છે. બિઝનેસ | સમાચાર

અકાળે વાળ સફેદ થવાના કારણો અને તેમનાથી બચવા માટે આ પોષક ડાયટ અપનાવો!
ByConnect Gujarat Desk

આ સમય પહેલા એટલે કે, 20 અથવા 30 વર્ષની ઉંમરે વાળનો મૂળ રંગ ગુમાવવાનું શરૂ થવું એ “પ્રીમેચ્યોર ગ્રેઈંગ” અથવા “અકાળે વાળ સફેદ થવું” તરીકે ઓળખાય છે. આરોગ્ય | સમાચાર

શિયાળાની આરોગ્યદાયી દવા: બીટરૂટનો જ્યૂસ પીવાથી સ્કીન ચમકશે અને લોહી વધશે
ByConnect Gujarat Desk

શિયાળાના દિવસોમાં આરોગ્ય અને સૌંદર્ય બંને માટે લાભદાયક માનવામાં આવતો બીટરૂટ એક એવી શાકભાજી છે જે જમીનની અંદર ઉગે છે અને તેનો સ્વાદ હળવો મીઠો હોય છે. ફેશન | સમાચાર

Latest Stories