author image

Connect Gujarat Desk

જાણો ઋષિકેશ નજીકના આ પ્રખ્યાત સ્થળો વિશે, તમારી મુલાકાત રહેશે યાદગાર
ByConnect Gujarat Desk

લોકો ઉનાળામાં પર્વતો અને શાંતિપૂર્ણ સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરે છે. મોટાભાગના લોકો સપ્તાહના અંતે અથવા 2 થી 3 દિવસની સફરનું આયોજન કરે છે. ટ્રાવેલ | સમાચાર

જાણો દરરોજ સવારે નાળિયેર પાણી પીવાથી શરીરને થતાં અનેક ફાયદા!
ByConnect Gujarat Desk

નાળિયેર પાણી તમારા શરીરને હાઈડ્રેશન પણ આપે છે. તે સિવાય તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઇલેક્ટ્રોલાઈટ્સ હોય છે જે શરીરને ઘણા ફાયદા આપે છે. વાનગીઓ | સમાચાર

આ રીતે ઘરે બનાવો ચીઝ સોજી ટોસ્ટની વાનગી, જાણો રેસીપી
ByConnect Gujarat Desk

બહારના ખોરાક ખાવાનું લોકો ટાળતા સાંજની રસોઈમાં કઈ વાનીગ બનાવું કે જે બાળકો અને ઘરના વડીલોને પણ પસંદ હોય તો તેનો જવાબ છે ચીઝ સોજી ટોસ્ટ. વાનગીઓ | સમાચાર

આજે રાષ્ટ્રીય ધ્વજ દિવસ નિમિત્તે જાણો શું છે અશોક ચક્રના 24 આરાનો અર્થ, ત્રિરંગાના ત્રણ રંગો શું કહે છે?
ByConnect Gujarat Desk

ત્રિરંગાને 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સભા દ્વારા અપનાવવામાં આવ્યો હતો અને તેથી જ આ તારીખે રાષ્ટ્રીય ધ્વજ દિવસ ઉજવવામાં આવે છે.  શિક્ષણ | દેશ | સમાચાર

કુદરતી સૌંદર્યની મજા માણવા માટે ભારતમાં આ સ્થળોની મુલાકાત લો
ByConnect Gujarat Desk

હરિયાળી, પહાડો, નદીઓ અને સમુદ્ર વિશે વાત કરીએ તો તમને આ બધું એક જ જગ્યાએ જોવા મળશે અને તે છે કેરળ, જેને દક્ષિણ ભારતનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે ટ્રાવેલ | સમાચાર

સૈયારાએ જોરદાર કલેક્શનથી નિર્માતાઓના ખિસ્સા છલકાવ્યા
ByConnect Gujarat Desk

અહાન પાંડે અને અનીત પડ્ડાની લવસ્ટોરી સૈયારાએ થિયેટરોમાં ભીડ જમાવી છે અને ધમાકેદાર ઑપનિંગ અને વિક એન્ડ બાદ વિક ડેઝમાં પણ ફિલ્મ સારું કલેક્શન કરી રહી છે મનોરંજન | સમાચાર

ઘરે બેઠા મુંબઈ સ્પેશિયલ વડાપાવનો માણો આનંદ, બનાવવાની રીત છે ખૂબ જ સરળ
ByConnect Gujarat Desk

મુંબઈનુ નામ આવતાની સાથે જ દરેકના મનમા ઘણી બધી વાનગીઓ આવે છે. કોઈને રગડા પેટીસ જોઈએ છે કોઈને ભેલપુરી કે મિસલ પાવ જોઈએ છે પરંતુ આ બધા સાથે વડા પાવ તો છે જ. સમાચાર સમાચાર

વરસાદની ઋતુમાં ત્વચાની સમસ્યાઓ વધી જાય છે, અનુસરો આ સરળ દિનચર્યાઓ
ByConnect Gujarat Desk

વરસાદના દિવસો આંખોને ખૂબ આનંદ આપે છે. આ મોસમ સાથે ચેપ, ભેજ અને બેક્ટેરિયા લાવે છે. તેનાથી ત્વચા પર અસર થાય અને ઈન્ફેક્શનની સમસ્યા વધી જાય છે ફેશન | લાઇફસ્ટાઇલ | સમાચાર

આજે ફરી સોનાનો ભાવ સહેજ વધ્યો ! જાણો આજની ગોલ્ડની કિંમત
ByConnect Gujarat Desk

22 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. જાણીએ તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે? બિઝનેસ | સમાચાર

હાર્ટ એટેક અને લકવો થવાનું જોખમ વધારી રહયો છે વધુ મીઠાવાળો ખોરાક
ByConnect Gujarat Desk

આયોડાઇઝ્ડ સફેદ મીઠું, સ્વાદથી ભરપૂર કાળું મીઠું અને સિંધવ લૂણ  આ મીઠું ખૂબ જ ઉપયોગી છે. મીઠા વિના સ્વાદ અધૂરો લાગે છે. શરીરમાં સોડિયમની ઉણપ થવા લાગે છે. આરોગ્ય | સમાચાર