મ્યાંમારના યાતાઈ ન્યૂ સિટી વિસ્તારની તુલના ભારતના ઝારખંડમાં આવેલા ‘જામતારા’ સાથે કરવામાં આવી રહી છે, જે એક સમયે સાયબર ગુનાખોરી માટે કુખ્યાત હતું. દુનિયા | સમાચાર
Connect Gujarat Desk
નેશનલ વેધર સર્વિસે અનેક રાજ્યોમાં વિન્ટર સ્ટોર્મ એલર્ટ જાહેર કરી દીધું છે, જેના પગલે એરલાઈન્સે આગોતરા સાવચેતી રૂપે મોટી સંખ્યામાં ફ્લાઈટ રદ કરી છે. દુનિયા | સમાચાર
એશિયાના બે પડોશી દેશો થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થતાં બંને દેશોના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. દુનિયા | સમાચાર
ગુનમા પ્રાંતના મિનાકામી શહેર નજીક આવેલા એક્સપ્રેસ-વે પર ભારે બરફવર્ષાના કારણે સર્જાયેલા ભયાનક અકસ્માતે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો હતો. દુનિયા | સમાચાર
યુક્રેન–રશિયા યુદ્ધને સમાપ્ત કરવા માટે દુનિયાના અનેક દેશો પ્રયાસો કરી રહ્યા છે, તે વચ્ચે રશિયાએ ફરી એકવાર પોતાની સૈન્ય શક્તિનું આક્રમક પ્રદર્શન કર્યું છે. સમાચાર
આજે બિહારના રોહતાસ જિલ્લામાં રોપવેનો ટ્રાયલ રન ચાલું હતો ત્યારે જ તેનો એક ભાગ તૂટી પડતાં પ્રોજેક્ટના કામકાજ અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દેશ | સમાચાર
લંડન અને લિવરપૂલમાં પ્રેક્ટિસ કરતા તબીબોના જણાવ્યા મુજબ, ખાસ કરીને ઉત્તર ભારતના મહાનગરોમાં શ્વસન સંબંધિત રોગો રોગચાળાની જેમ ફેલાઈ રહ્યા છે. દેશ | આરોગ્ય | સમાચાર
આ મામલામાં જે જનહિત અરજી કરવામાં આવી હતી તેમાં દલીલ કરવામાં આવી હતી કે બાળકોને ઇન્ટરનેટ પર પોર્નોગ્રાફિક અને અશ્લીલ કન્ટેન્ટ ખૂબ જ સરળતાથી મળી જાય છે દેશ | સમાચાર
ભારતીય આયુર્વેદમાં ઘીને માત્ર રસોઈનું ઘટક નહીં, પરંતુ શરીરને અંદરથી મજબૂત બનાવનાર કુદરતી ઔષધિ તરીકે માનવામાં આવ્યું છે. આરોગ્ય | સમાચાર
કુંભણીયા ભજીયા સુરતની એક પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે, જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં લોકોના દિલ અને સ્વાદ બંને જીતી લે છે. વાનગીઓ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/27/attack-2025-12-27-14-37-02.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/america-2025-12-27-14-17-07.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/thai-com-2025-12-27-14-11-37.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/japan-2025-12-27-14-04-19.jpg)
/connect-gujarat/media/media_files/2025/06/08/Jb6Kj5K4Gqsm4wou6mC1.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/bihar-2025-12-27-13-11-41.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/27/pollution-2025-12-27-13-05-01.jpg)
/connect-gujarat/media/media_files/2025/07/13/social-media-2025-07-13-17-36-53.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/26/ghee-2025-12-26-17-42-23.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/26/bhajiya-2025-12-26-17-31-05.jpg)