author image

Connect Gujarat Desk

ભરૂચ: ઝઘડિયાની સીપીપીએલ કંપનીમાં કોન્ટ્રાકટમાં કામ કરતા કામદારોએ પડતર પ્રશ્ને કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
ByConnect Gujarat Desk

ભરૂચની ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ સીપીપીએલ કંપનીના લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોએ વિવિધ પડતર માંગણીઓને મુદ્દે કલેકટરને આવેદનપત્ર પત્ર પાઠવ્યું ગુજરાત | સમાચાર

સુરત : વરાછાના બંધ મકાનને નિશાન બનાવીને લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો,પોલીસે મુદ્દામાલ માલિકને પરત કર્યો
ByConnect Gujarat Desk

સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલી સાધના સોસાયટીમાં થયેલી એક મોટી ઘરફોડ ચોરીના કેસમાં માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો ગુજરાત | સમાચાર

ભરૂચ: વાલિયામાં પોલીસકર્મીઓ અકસ્માતગ્રત દંપત્તિને પોતાના વાહનમાં સારવાર અર્થે ખસેડી સેવાનું  ઉદાહરણ પૂરું પાડયુ
ByConnect Gujarat Desk

ભરૂચના વાલિયાની જી.ઇ.બી.કોલોની સામે ફોર વ્હીલર ચાલકે બાઈક સવાર પરિવારને ટક્કર મારતા ઇજાગ્રસ્ત દંપતીને પોલીસે સારવાર અપાવી માનવતા મહેકાવી..... ગુજરાત | સમાચાર

ભરૂચ : આમોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું, ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવ્યું...
ByConnect Gujarat Desk

ભરૂચના આમોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. પાલિકા હદ વિસ્તારના ભીમપુરા રોડ પર કેબિન તથા પાકું બાંધકામ કરનાર બુટલેગરની મિલકત તોડી પાડવામાં આવી ગુજરાત | સમાચાર

ભરૂચ: તવરા રોડ પર પરથી 9 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપાયો
ByConnect Gujarat Desk

રેસ્ક્યુ કરવામાં આવેલ મહાકાય અજગર અંદાજીત સાડા નવ ફૂટ લાંબો અને ૧૨ કિલો વજન ધરાવતા અજગરને ર વન વિભાગને સોંપવામા આવ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર: કડકિયા કોલેજ નજીક રોડ પર પાર્ક કનેટર સાથે બાઈક ભટકાય, બાઈક સવાર પોલીસકર્મીનું મોત
ByConnect Gujarat Desk

અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર કડકિયા કોલેજ નજીક રોડ પર જ પાર્ક કરેલા કન્ટેનર સાથે બાઈક ભટકાતા બાઈક સવાર પોલીસકર્મીનું કરુણ મોત નિપજ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર

શેરબજાર આજે ફ્લેટ બંધ થયું, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો
ByConnect Gujarat Desk

30 શેરો ધરાવતો સેન્સેક્સ 40.28 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 84,233.64 પર બંધ થયો. 50 શેરો ધરાવતો નિફ્ટી 18.70 પોઈન્ટ અથવા 0.07% વધીને 25,953.85 પર બંધ થયો. બિઝનેસ | સમાચાર

અંકલેશ્વર: GIDC પોલીસે રૂ.5.72 લાખના ઝડપી પાડેલ ગોગો સ્મોકિંગ કોનના મામલામાં ફરાર આરોપી ઝડપાયો
ByConnect Gujarat Desk

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ગાંજાના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન પેપર ઝડપી પડવાના મામલામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ | સમાચાર

ભરૂચ: ભોલાવ ગામમાં રૂ.10 લાખના ખર્ચે ભવ્ય ગેટનું કરાશે નિર્માણ,ખાતમુહૂર્ત કરાયુ
ByConnect Gujarat Desk

ભરૂચના ભોલાવ ગામના ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયતના ગેટ અંગે રજુઆત કરવામાં આવી હતી. જે રજુઆતને ધ્યાનમાં રાખી રૂપિયા 10 લાખના ખર્ચે ગેટ મંજુર કરવામાં આવ્યો ગુજરાત | સમાચાર

T20 વર્લ્ડ કપ 2026: ડબલ સુપર ઓવરનો રોમાંચ! દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું
ByConnect Gujarat Desk

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલા આ મુકાબલામાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. મેચનું પરિણામ એક નહીં પણ બે-બે સુપર ઓવર બાદ આવ્યું સ્પોર્ટ્સ | સમાચાર

Latest Stories