author image

Connect Gujarat Desk

અંકલેશ્વર: પારસી વ્યવસાયકારના બંગ્લામાં પુત્રએ મિત્ર સાથે મળી રૂ.19 લાખની ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ, બન્નેની પોલીસે કરી ધરપકડ
ByConnect Gujarat Desk

મોજશોખ પુરા કરવા યુવાન પુત્રએ મિત્ર સાથે મળી પોતાના જ ઘરમાં ચોરીના ગુનાને અંજામ આપતા ખળભળાટ મચી જવા પામ્યો, બન્નેની પોલીસે કરી ધરપકડ...। ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ : રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ કરાય, અનેક ભાવિક ભક્તોનો પ્રતિસાદ સાંપડ્યો...
ByConnect Gujarat Desk

ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની ગતરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમાચાર

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગની ટીમમે ઝઘડિયા પંથકમાં બિન અધિકૃત રીતે ખનન ઝડપી પાડ્યું, રૂ.2 કરોડનો મુદ્દામાલ જપ્ત
ByConnect Gujarat Desk

ભુસ્તરશાસ્ત્રી ભરૂચની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી.... ગુજરાત | સમાચાર

ભરૂચ: દહેજ પોલીસે કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.79 લાખના મુદામાલ સાથે 2 આરોપીની ધરપકડ
ByConnect Gujarat Desk

કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો વગર, લોકોના જીવ જોખમમાં મૂકીને આ શખ્સો આર્થિક ફાયદા માટે આ જોખમી કેમિકલની ચોરી કરી રહ્યા હતા. ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ: તો હું ભાજપમાંથી રાજીનામુ આપી દઈશ, સાંસદ મનસુખ વસાવાના નિવેદનથી રાજકીય ક્ષેત્રે ખળભળાટ
ByConnect Gujarat Desk

75 લાખના કથિત તોડકાંડ મુદ્દે મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર જો તેમની વાત નહીં સાંભળે તો હું ભાજપમાંથી રાજીનામું દઇશ ભરૂચ | ગુજરાત | સમાચાર

સુરત : સ્વ. અટલજીની સ્મૃતિ કાયમી જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે પ્રદર્શનનો શુભારંભ...
ByConnect Gujarat Desk

ભારત રત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બીહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત | સુરત | સમાચાર

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડે આપ્યું રાજીનામું
ByConnect Gujarat Desk

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડના રાજીનામા પાછળના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી, પરંતુ આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં અનેક અટકળો તેજ થઈ છે. સમાચાર |

અંકલેશ્વર: જુના બેટભાઠા પ્રાથમિક શાળા ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાય, વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ
ByConnect Gujarat Desk

શાળાની બાલવાટિકાથી ધોરણ 8 સુધીના કુલ 344 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો વિજેતા વિદ્યાર્થીઓને મેડલ્સથી સન્માનિત કરવામાં આવ્યા ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ: નર્મદા પરિક્રમાએ નીકળેલ અવશેષ ચૈતન્ય ગૃરુનું જુના તવરા સ્થિત મંગલમઠ ખાતે  સ્વાગત કરાયુ
ByConnect Gujarat Desk

જુના તવરા ગામે આવેલ મંગલમઠ ખાતે નર્મદા પરિક્રમાએ નીકળેલ અવશેષ ચૈતન્ય ગૃરુનું ગામના સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ દાદા અવશેષનું સ્વાગત સન્માન કર્યું ભરૂચ | સમાચાર

ભરૂચ-અંકલેશ્વર : નાતાલ પર્વ નિમિત્તે ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજાય, ખ્રિસ્તી સમુદાયના લોકો જોડાયા...
ByConnect Gujarat Desk

નવા વર્ષના આગમન પૂર્વે નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભરૂચ-અંકલેશ્વરમાં પણ આજરોજ નાતાલના પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી ગુજરાત | સમાચાર

Latest Stories