ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. સમાચાર
Connect Gujarat Desk
અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજના જિનવાલા સભાખંડમાં ડો.જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” નવલકથાનું વિવેચનનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ | સમાચાર
રાજ્યભરમાં પ્રજાના પ્રશ્નોના નિકાલ માટે જનસુખાકારીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલમાં સ્વાગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભરૂચ | સમાચાર
સુરત શહેરમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નોત્સુક યુવકને લગ્નના સપના બતાવી લૂંટેરી દુલ્હન ગેંગ લૂંટ કરી ત્યાંથી પલાયન થઈ જતી હોય છે. : ગુજરાત | સુરત
દાહોદના કસ્બા વિસ્તારમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ફાયરિંગની ઘટનામાં 2 વ્યક્તિઓને ગોળી વાગતા પોલીસ દોડી આવી હતી. ગુજરાત | સમાચાર
સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું જેમાં ભડકોદ્રા ગામની આંગણવાડીના બાળકોને ઠંડીથી રક્ષણ આપતા સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
પી.એમ.શ્રી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય પિયુષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને લાયન્સ ક્લબ ઓફ વુમન્સ દ્વારા કલર્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું જેમાં વોલ પેઇન્ટિંગ દ્વારા જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો ભરૂચ | ગુજરાત
સીએનઆઇ ચર્ચ મંડળીના સભ્યોએ નાતાલના પર્વની ઉજવણીના ભાગરૂપે સેવાયજ્ઞ સમિતિમાં આશ્રય લઇ રહેલ નિરાધાર લોકોને ફ્રુટનું વિતરણ કર્યું ભરૂચ | ગુજરાત | સમાચાર
જો તમે પણ ખૂબ જ સ્ક્રીનવાળું શાનદાર પ્રાપ્ત કરી રહ્યાં છો તો તમારા માટે Huawei મેટપેડ 11.5 (2026) અમને આવે છે ચીનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ટેકનોલોજી | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/23/lrd-2025-12-23-18-12-05.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/23/anisfcas-2025-12-23-16-44-07.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/23/swgta-2025-12-23-15-49-47.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/23/dulhrns-2025-12-23-15-49-47.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/23/athnfir-2025-12-23-15-49-47.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/23/swtrs-2025-12-23-15-04-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/23/netrang-pm-shri-primary-girls-school-2025-12-23-15-43-11.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/23/kanrinl-2025-12-23-15-04-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/23/sevaaa-2025-12-23-15-04-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/23/tb-2025-12-23-14-50-34.png)