author image

Connect Gujarat Desk

અંકલેશ્વર: ONGC ક્રિકેટ ગ્રાઉન્ડ પર 2 મહિના ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 32 ટીમો લઈ રહી છે ભાગ
ByConnect Gujarat Desk

ડો. બી.આર. આંબેડકર ટુર્નામેન્ટમાં આ વખતે 32 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભરૂચ, સુરત, મહેસાણા અને વડોદરા ચાર જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. ગુજરાત | સમાચાર

અમરેલી : બગસરામાં માતાપિતાની તકરારે લીધું હિંસક સ્વરૂપ, ખેત મજુર પિતાની હત્યા કરતો પુત્ર
ByConnect Gujarat Desk

મુંજીયાસર ગામમાં દંપત્તિની સામાન્ય તકરાર લોહિયાળ બની હતી,અને સાવકી માતા સાથે ઝઘડો કરતા સગા પિતાને પુત્રએ મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ ગુજરાત | સમાચાર

ભરૂચ: વાલીયાના પઠાર ગામે શેરડીના પાકને આગ ચાંપતા ખેડૂતને વ્યાપક નુકસાન, પોલીસને અપાય અરજી
ByConnect Gujarat Desk

ભરૂચના વાલીયા તાલુકાના પઠાર ગામે રહેતા વિક્રમસિંહ રવિન્દ્રસિંહ નામના ખેડૂતની શેરડીનો ઉભો પાક અજાણ્યા તત્વો દ્વારા સળગાવી દેવામાં આવતા ભારે નુકસાન ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: ડ્રેનેજ લાઈનની કામગીરી માટે ખોદવામાં આવેલ મોતના મુખ સમાન 10 ફૂટ ઉંડા ખાડામાં મોપેડ ખાબકી, તંત્રની ઘોર બેદરકારી
ByConnect Gujarat Desk

અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઈનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો ભરૂચ | સમાચાર

નર્મદા: મનસુખ વસાવા અંગે સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર 3 ઇન્સ્ટા.આઈ.ડી.ધારકો સામે પોલીસ ફરિયાદ !
ByConnect Gujarat Desk

ઇન્સ્ટાગ્રામ પર સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ કેટલાક વ્યક્તિઓ દ્વારા અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેના પગલે ત્રણેય આઈડી ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી ગુજરાત | સમાચાર

પોરબંદર : બરડા ડુંગર' સાવજના સુરક્ષિત આશરા તરીકે સજ્જ, સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયો ઐતિહાસિક નિર્ણય
ByConnect Gujarat Desk

સિંહોના વસવાટનું વિસ્તરણ અને પર્યાવરણના જતન માટે લેવાયેલો આ ઐતિહાસિક નિર્ણય માત્ર વન્યજીવ પ્રેમીઓ માટે જ નહીં પણ ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે પણ નવી ક્રાંતિ લાવશે. સમાચાર

બારડોલી : માવતાને શર્મસાર કરતી ઘટના,પ્રેમી યુગલ ભાગી જતા યુવકના માતા-બહેન અને ભાઈને થાંભલા સાથે બાંધી માર્યા,સરઘસ કાઢ્યું
ByConnect Gujarat Desk

સુરતના બારડોલીના મસાડમાં પ્રેમી યુગલ ફરાર થતા યુવકના માતા-બહેન અને ભાઈનું ગામમાં સરઘસ કાઢી થાંભલે બાંધી માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી ગુજરાત | સમાચાર | સુરત

ભરૂચ: હજરત સૈયદ અહમદ બિન અલ એદ્રુસ બાવાના 423માં ઉર્સ શરીફની ઉજવણી
ByConnect Gujarat Desk

કોમી એકતા તેમજ ભાઈચારાના સંદેશરૂપી સંત એવા હજરત હાફિઝ સૈયદ અહમદ બિન સૈયદ એદ્રુસ બાવાના 423માં ઉર્સ મુબારકની ઉજવણી કરવામાં આવી ભરૂચ | ગુજરાત | સમાચાર

હોમ લોન EMI પર કોઈ રાહત નહીં મળે, RBI એ રેપો રેટ ઘટાડ્યો નથી.
ByConnect Gujarat Desk

ભારતીય રિઝર્વ બેંકે તેની નાણાકીય નીતિ જાહેર કરી છે અને વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. RBI એ ફેબ્રુઆરી 2025 થી રેપો રેટમાં કુલ 125 બેસિસ પોઈન્ટ (bps) ઘટાડો કર્યો છે. બિઝનેસ | સમાચાર

MPCના નિર્ણયો વચ્ચે બજાર ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો
ByConnect Gujarat Desk

શુક્રવારે ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યા. શરૂઆતના ટ્રેડિંગમાં, 30 શેરોવાળો સેન્સેક્સ 91.74 પોઈન્ટ અથવા 0.11 ટકા ઘટીને 83,222.19 પર બંધ રહ્યો. બિઝનેસ | સમાચાર

Latest Stories