નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. સોનિયા અને રાહુલ ગાંધી સામે નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. દેશ | સમાચાર
Connect Gujarat Desk
ભરૂચના લિંક રોડ પર આવેલ અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરે પુન: પાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સમાચાર
લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. આ રાશિ ના અમુક લોકો ને પોતાના સંતાન થી આર્થિક લાભ થવા ની શક્યતા છે. ધર્મ દર્શન | સમાચાર
કમિશનના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સલામતીના ધોરણોનું ઉલ્લંઘન કરતી બધી સ્લીપર કોચ બસોને રસ્તાઓ પરથી હટાવી દેવાનો નિર્દેશ આપ્યો સમાચાર |
મૃતક ભાડુઆત સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા હતા અને મામલો બિચક્યો હતો ગુજરાત | સમાચાર |
મહેસાણાના બહુચરાજીમાં તોફાને ચઢેલી એક ગાયે સુરેશજી ઠાકોરને શિંગડાથી અને પગની લાતોથી મૂઢ મારતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું..... ગુજરાત | સમાચાર |
WPL શિડ્યૂલની રાહ જોઈને બેઠેલા ક્રિકેટરસિકો માટે સારા સમાચાર આવ્યા છે WPL માટે મેગા ઓક્શન પછી BCCIએ હવે ટુર્નામેન્ટનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું સ્પોર્ટ્સ
ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ કબીર વસાવા સામે હરીફ ઉમેદવાર દ્વારા કરવામાં આવેલ ઇલેક્શન પિટિશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી.... ગુજરાત | સમાચાર |
1.10 લાખથી વધુ દારૂ બિયરની બોટલો પર રોડરોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પ્રોહીબિશનના કેસો હેઠળ રૂ. 3.41 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો પકડાયો હતો ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચના ઇન્દોર ગામેથી SOG પોલીસે એક રહેણાંક મકાનના વાડામાં ઉગાડેલ વનસ્પતિજન્ય ગાંજાનો છોડ સહિત રૂ. 1.87 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો ગુજરાત | સમાચાર |
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/11/30/son-rhas-2025-11-30-09-21-40.png)
/connect-gujarat/media/media_files/2025/11/30/scree-2025-11-30-08-54-33.jpg)
/connect-gujarat/media/media_files/2024/12/03/U5rdan4jb6oOPXCkPM3h.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/29/ac-bus-new-deluxe-sleeper-coach-bus-body-2025-11-29-21-34-41.jpeg)
/connect-gujarat/media/media_files/2025/11/29/balla-murder-case-2025-11-29-18-34-20.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/29/mahesana-stray-cattle-2025-11-29-18-29-54.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/29/wpl-2026-schedule-2025-11-29-19-22-09.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/29/bhr-sarpncgh-2025-11-29-16-51-49.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/29/destroyed-liquor-2025-11-29-16-45-25.jpg)
/connect-gujarat/media/media_files/2025/11/29/marijuana-plant-2025-11-29-16-31-58.jpg)