author image

Connect Gujarat Desk

ઔદ્યોગિક એકમમાં હ્રદયદ્રાવક ઘટના..! સુરત-કડોદરાની મિલના સેન્ટર મશીનમાં શ્રમિકનો હાથ ફસાય જતાં શરીરથી છૂટો પડ્યો
ByConnect Gujarat Desk

સુરત શહેરના કડોદરા વિસ્તારના તાતીથૈયાની પ્રભાકર પ્રોસેસર પ્રા.લિ.ના સેન્ટર મશીન પર કામ કરતી વેળા એક શ્રમિકનો હાથ મશીનમાં ફસાય જતાં શરીરથી છૂટો પડી ગયો હતો. સમાચાર

ભરૂચ: વાલિયાના ખેડૂતોએ આત્મહત્યાની ચીમકી ઉચ્ચારી, સુગર ફેકટરીમાં નોંધાવેલ શેરડીની કાપણી ન કરવાનું કહેવાતા વિરોધ
ByConnect Gujarat Desk

ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના સભાસદોની નોંધાવેલ ચલથાણ સુગર ફેક્ટરીની શેરડી કટિંગ અટકાવતા આત્મહત્યાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી ભરૂચ | ગુજરાત

છોટાઉદેપુર : સલાટ સમુદાયે લોકલ ફોર વોકલનો અભિગમ,પથ્થરમાંથી બનતા સાધનોની પરંપરાગત હસ્તકળાને રાખી છે જીવંત
ByConnect Gujarat Desk

આદિવાસી વિસ્તારોના લોકોની માન્યતા રહી છે કે પથ્થરમાં ફૂટેલું, વાટેલું અને દળેલું અનાજ ખાવાથી અનાજમાં રહેલા પોષક તત્વો જળવાય રહે છે... ગુજરાત | સમાચાર

ભરૂચ: જંબુસર પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ રૂ.75 હજારની લાંચ લેતા ઝડપાયો
ByConnect Gujarat Desk

અરજદાર હેડ કોન્સ્ટેબલ નારણ વસાવાને લાંચની રકમ આપવા માંગતો ન હોય તેણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો જેના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: હિન્દૂ મહિલા પર દુષ્કર્મ આચરનાર મૌલવીના ગેરકાયદેસર બાંધકામો પર બુલ્ડોઝર ફેરવાયું !
ByConnect Gujarat Desk

તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ: રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત, વન વિભાગે તપાસ શરૂ કરી
ByConnect Gujarat Desk

ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું વન વિભાગે તપાસ શરૂ કરી ગુજરાત | સમાચાર |

જૂનાગઢ :  રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનના એન્જિન ખોટકાતા મુસાફરો થયા હેરાન પરેશાન, રેલવે તંત્ર સામે લોકોમાં રોષ
ByConnect Gujarat Desk

શાપુર રેલવે સ્ટેશન ખાતે ટ્રેનના એન્જિનમાં ખામી સર્જાતા ટ્રેન અટકી પડી હતી. ટ્રેન શરૂ ન થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોની બોલવા-સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિર યોજાય
ByConnect Gujarat Desk

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ | સમાચાર

ભરૂચ: GNFC ખાતે સ્પેશ્યલ ખેલમહાકુંભનું આયોજન, પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનો પ્રારંભ
ByConnect Gujarat Desk

ભરૂચના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર

સુરત : ગોડાદરામાં મિત્રોએ જ કરી મિત્રની ઘાતકી હત્યા,પોલીસે બે આરોપીઓને દબોચી લઇ તપાસ શરૂ કરી
ByConnect Gujarat Desk

સુરતના ગોડાદરામાંથી યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો,જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા મૃતકના મિત્રોએ જ પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું, સમાચાર

Latest Stories