author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

આરોપી સામેવાળાના એકાઉન્ટ નંબર અને OTP દાખલ કરે કે, તુરંત જ સામેવાળાના એકાઉન્ટમાંથી ઓટોમેટિક પૈસા ટ્રાન્સફર થઈ જતા ગુજરાત | અમદાવાદ | સમાચાર

By Connect Gujarat Desk

હજારો કિલોગ્રામ માવાઘારી બનાવી ફાટા તળાવ રાણા પંચ દ્વારા સ્વાદ શોખીનોને તે વેચવામાં આવે છે.જે માટેના ઓર્ડર કેટલાઈ દિવસો પહેલા જ બુક થઈ ચુક્યા છે ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

‘મિશન મંગલમ્ યોજના’એ રાજ્યની લાખો મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી છે. જેનું જીવતું જાગતું ઉદાહણ ભરૂચના વાલિયાના ચમારિયા ગામમાં જોવા મળે છે વાનગીઓ | સમાચાર |

By Connect Gujarat Desk

પ્રતિબંધ વચ્ચે એક્સપ્રેસ વે પરથી ટુ વહીલર પસાર થતું નજરે પડ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પર ટુ વહીલર ક્યાંથી પ્રવેશ્યું એ મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. ભરૂચ,ગુજરાત,સમાચાર

By Connect Gujarat Desk

રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાત રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી સમાચાર |

By Connect Gujarat Desk

આમોદના પૂરસા ગામે ફૂંકાયેલ ભારે પવનના કારણે મકાનોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. કાચા મકાનોના છાપરા પણ ઉડી ગયા હતા સાથે જ ઘરવખરીને પણ નુકશાન થયું ભરૂચ | ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

નેશનલ હાઈવેનો માર્ગ બિસ્માર બનતા વાહનોની ગતિ અવરોધાઈ રહી છે ત્યારે અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી વાલીયા ચોકડી સુધીના માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો ભરૂચ,ગુજરાત,સમાચાર

By Connect Gujarat Desk

નિમકોટેડ ખાતરનો ગેરકાયદેસર જથ્થો ઝડપાવાના મામલો સામે આવ્યો હતો જેમા અંજારના લાખાપર ગામે ખેડૂતોએ સબડીસીડાઇઝ નિમકોટેડ ખાતરનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડ્યો ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે ઇકો ઝોન પ્રાણીઓ અને ખેડૂતો બન્ને માટે ફાયદાકારક છે. ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

ચીનના વડાપ્રધાન લી ક્યાંગ આ અઠવાડિયે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન ગ્વાદર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. પાકિસ્તાનના સૂચના દુનિયા | Featured | સમાચાર

Latest Stories