ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે મિત્રો વચ્ચે અપશબ્દો બોલવાની માથાફુટમાં છરીના ઘા મારી મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા પોલીસે હત્યારાની ધરપકડ કરી ગુજરાત | સમાચાર |
Connect Gujarat Desk
અંકલેશ્વરની રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતું ડુપ્લીકેટ માર્કશીટનું કૌભાંડ ઝડપાવવાના મામલામાં પોલીસે મુખ્ય સૂત્રધારની દિલ્હી થી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ | સમાચાર
સુરતના અમરોલી અને કોસાડ આવાસમાં પોલીસ દ્વારા સઘન નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું,અને પોલીસ દ્વારા 30થી વધુ લોકો સામે ફરિયાદ દર્જ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. સમાચાર
સુરત કાપોદ્રાના શ્રીજીનગરમાં હીરાના કારખાનાની ડુપ્લિકેટ ચાવી બનાવી તેમાંથી 10 લાખના હીરા અને 1.15 લાખની રોકડ ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. સમાચાર
ફરાર પાકા કામનો કેદી હારૂન સાજીદ મુલતાની અંકલેશ્વર રાજપીપલા ચોકડી ખાતે આવેલ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડી તેની ધરપકડ કરી ભરૂચ | ગુજરાત | સમાચાર
Apple કહે છે કે Fitness+ ભારતમાં 15 ડિસેમ્બરે લોન્ચ થશે. કંપની એમ પણ કહે છે કે 2020 માં લોન્ચ થયા પછી આ સેવાનું સૌથી મોટું વૈશ્વિક વિસ્તરણ છે. ટેકનોલોજી | સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલ બેગની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ભરૂચ | સમાચાર
વડોદરાની ગંગાબાઈ પબ્લિક હાઈસ્કૂલ શિક્ષણ ક્ષેત્રે દીવાદાંડી સમાન બની છે,શાળામાં નિઃશુલ્ક રીતે બાળકોને આધુનિક ટેક્નોલોજીથી શિક્ષણનું ભાથું પીરસવામાં આવે છે. સમાચાર
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીની નાઇટ્રેક્સ કંપનીમાં પ્રચંડ ધડાકો થતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક કામદાર સારવાર હેઠળ છે સમાચાર
અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થઈ રહેલ એક ટ્રક અચાનક જ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/09/mitr-kil-2025-12-09-15-06-11.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/09/fk-rop-2025-12-09-13-48-44.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/09/kombinbf-2025-12-09-13-07-33.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/09/mitr-chor-2025-12-09-12-55-06.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/09/bharuch-parole-furlough-squad-2025-12-09-12-51-34.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/09/sprktsss-2025-12-09-12-44-55.png)
/connect-gujarat/media/media_files/2025/12/09/uthmnni-2025-12-09-12-14-57.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/09/sajj-sala-2025-12-09-12-14-57.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/09/comp-bkls-2025-12-09-12-06-00.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/09/tcks-lokhnd-2025-12-09-11-25-41.jpg)