author image

Connect Gujarat Desk

ભરૂચ- અંકલેશ્વરમાં ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો 17 ડીગ્રી
ByConnect Gujarat Desk

ભરૂચ શહેર અને જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.લઘુત્તમ તાપમાન 17 ડીગ્રી નોંધાયું હતું ભરૂચ શહેર અને જિલ્લામાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. ગુજરાત

ઇન્ડિગોએ ગતિ પકડી, સરકારના કડક પગલાં પછી પરિસ્થિતિ બદલાઈ
ByConnect Gujarat Desk

દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો, ઝડપથી તેની કામગીરી પુનઃસ્થાપિત કરી રહી છે. કંપનીએ ગઈકાલે 1500 થી વધુ ફ્લાઇટ્સ ચલાવવાની જાણ કરી હતી. સમાચાર

રાશિ ભવિષ્ય 08 ડિસેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ByConnect Gujarat Desk

મેષ : માનસિક તાણ છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. જે લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિ ના સૂચન પર નિવેશ કર્યું હતું તે લોકો ને આજે તે નિવેશ થી લાભ થવા ની પુરી શક્યતા છે. ધર્મ દર્શન

મહેસાણા: ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ગાંધીનગરના બે શખ્સો ઝડપાયા
ByConnect Gujarat Desk

પોલીસે પકડેલા બંને આરોપીઓની ઓળખ રાવળ સહદેવ વાસુભાઇ અને રાવળ કરણકુમાર અશોકભાઇ બંને રહે. પરબતપુરા રાવળવાસ, તા. માણસા, જિ. ગાંધીનગર, તરીકે થઈ છે ગુજરાત | સમાચાર

સુરતના સચિનમાં ગેસ લીકેજ બાદ ફ્લેશ ફાયરથી દાઝેલી બે યુવતીના સારવાર દરમિયાન મોત
ByConnect Gujarat Desk

ગેસ સિલિન્ડર લીકેજ બાદ અચાનક ફ્લેશ ફાયર થતા ઘરમાં આગ લાગતા દાઝી ગયેલા બે બહેન સહિત ચાર વ્યકિત દાઝી ગયા હતા જેમાં 2 યુવતીઓ મોતને ભેટી ગુજરાત | સુરત | સમાચાર

ઇન્ડિગો એરલાઇને અત્યાર સુધીમાં યાત્રીઓને ₹610 કરોડ રિફંડ કર્યા, છઠ્ઠા દિવસે 650+ ફ્લાઇટ કેન્સલ
ByConnect Gujarat Desk

મંત્રાલયે જણાવ્યું કે રિફંડ અથવા રી-બુકિંગ પર કોઈ વધારાના પૈસા લેવામાં આવશે નહીં. યાત્રીઓની મદદ માટે સ્પેશિયલ સપોર્ટ સેલ બનાવવામાં આવ્યા છે. દેશ | સમાચાર |

અંકલેશ્વર: રામકુંડ તીર્થધામ ખાતે કાકાબા હોસ્પિટલ દ્વારા આંખ નિદાન  કેમ્પ યોજાયો
ByConnect Gujarat Desk

ભરૂચના હાંસોટની કાકાબા હોસ્પિટલ દ્વારા અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે નિઃશુલ્ક આંખ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું... ગુજરાત | સમાચાર |

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ByConnect Gujarat Desk

ગૃહમંત્રી અમિત શાહે ગોતામાં મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ગોતામાં ભવ્ય ખેલ સંકુલ બનાવવામાં આવશે ગુજરાત | અમદાવાદ

ભરૂચ: SOGએ MD ડ્રગ્સ અને અફીણનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.1.90 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ
ByConnect Gujarat Desk

ભરૂચ એસ.ઓ.જી.ની. ટીમને મળેલી બાતમીના આધારે ભરૂચના ચાવજ ગામની સીમમાં આવેલ અનુજ રેસિડન્સી–A-304માં રેડ પાડવામાં આવી હતી......... ગુજરાત | સમાચાર

છોટાઉદેપુર : નસવાડીના કોલુ ગામની નવી વસાહતમાં 35 જેટલા ઘરોમાં નળ છે પરંતુ પાણી આવ્યું નહીં,30 વર્ષથી સંઘર્ષ કરતા ગ્રામજનો
ByConnect Gujarat Desk

નસવાડીના કોલુ ગામમાં ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે, ઘરે ઘરે નળ છે પરંતુ તેમાં પાણી આવતું નથી. ગુજરાત | સમાચાર |

Latest Stories