author image

Connect Gujarat Desk

અંકલેશ્વર: ડ્રગ્સ બનાવતી કંપની મુદ્દે કરેલા નિવેદન મામલે MLA ચૈતર વસાવાની વધી શકે છે મુશ્કેલી, જુઓ શું છે મામલો
ByConnect Gujarat Desk

ધારાસભ્યના આક્ષેપ સામે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીના પ્લોટમાં હાલમાં ઝેન્ટિકા ફાર્માના નામે કંપની ચલાવતા બે ઉદ્યોગકારોએ વિડીયો જાહેર કર્યો ભરૂચ | સમાચાર

સુરત : ઉધના મગદલ્લા રોડ પર KTM બાઈક પરથી પટકાતા યુવાનનું ધડથી માથું થયું અલગ,યુટ્યુબ બ્લોગરનું કરૂણ મોત
ByConnect Gujarat Desk

બાઈક ચાલક યુવાન બાઈક પરથી ફંગોળાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક ચાલક યુવાનનુ માથું પણ ધડથી અલગ થઈ ગયું...... ગુજરાત | સુરત | સમાચાર |

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે જીતાલી ગામેથી કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું,રૂ 14 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ
ByConnect Gujarat Desk

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાંથી કોસ્ટિક સોડાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર: GIDCની શ્રી રામ મેટલ કંપનીમાં યુવાને ગળેફાંસો લગાવી કર્યો આપઘાત, અંતિમવાદી પગલા પાછળનું રહસ્ય અકબંધ
ByConnect Gujarat Desk

શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.દીલસાદ અલી નામના યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ: શાળા સંચાલકો વિદ્યાર્થીઓને ચોક્કસ રંગ-પ્રકારના સ્વેટર પહેરવા દબાણ ન કરી શકે, શિક્ષણ વિભાગનો પરિપત્ર !
ByConnect Gujarat Desk

ભરૂચ જિલ્લાની કોઈ પણ શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ, સૂચનાનું પાલન ન કરનાર શાળા સામે લેવાશે પગલા ગુજરાત | સમાચાર |

ભરૂચ: સબજેલમાં કેદીએ હવાલદાર પર હુમલો કરતા ખળભળાટ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ByConnect Gujarat Desk

ભરૂચ સબ જેલમાં હવલદાર ગોમાન વસાવા પર કાચા કામના કેદી વિશાલ યાદવે હુમલો કર્યો પોલીસે ફરજમાં રૂકાવટ તથા હુમલાના ગુનાની નોંધ કરી છે અને આગળની તપાસ શરૂ કરી ગુજરાત | સમાચાર

ભરૂચ: વાલિયામાં વરઘોડા દરમ્યાન ફટાકફાનો તણખો પડતા ભંગારના જથ્થામાં આગ, કોઈ જાનહાની નહીં
ByConnect Gujarat Desk

ભરૂચના વાલિયા ગામના મુખ્ય બજારમાં બસ સ્ટેન્ડ પાછળ આવેલ સાયકલની દુકાનની બાજુમાં રહેલ ભંગારમાં ફટાકડાના તણખા બાદ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સમાચાર

બ્લેક ફ્રાઈડે સેલ પછી પણ સેમસંગના આ અલ્ટ્રા 5G ફોન પર ડિસ્કાઉન્ટ
ByConnect Gujarat Desk

જો તમે બ્લેક ફ્રાઈડે સેલ ચૂકી ગયા હોવ, તો પણ તમે સેમસંગનો ગેલેક્સી S24 અલ્ટ્રા ₹45,000 સુધીના નોંધપાત્ર ડિસ્કાઉન્ટ પર ખરીદી શકો છો. ટેકનોલોજી | સમાચાર

IND vs SA: વિરાટ કોહલી બાદ કુલદીપ યાદવે ધમાલ મચાવી, ભારતે દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું
ByConnect Gujarat Desk

વિરાટ કોહલીની શાનદાર સદી અને કુલદીપ યાદવની મહત્વપૂર્ણ વિકેટોના કારણે ભારતે રાંચીમાં રમાયેલી પ્રથમ રોમાંચક વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું. સ્પોર્ટ્સ | સમાચાર

"તું મારી શાંતિ છે..." અભિષેક બજાજે અશનૂર કૌરને પોતાની લાગણીઓ વ્યક્ત કરી
ByConnect Gujarat Desk

અશનૂર કૌરને રિયાલિટી શો બિગ બોસ સીઝન 19 માંથી બહાર કાઢવામાં આવી છે. ટિકિટ ટુ ફિનાલે ટાસ્કમાં તાન્યા મિત્તલને મારવા બદલ તેણીને સજા તરીકે બહાર કાઢવામાં આવી હતી. મનોરંજન | સમાચાર

Latest Stories