ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા દરમ્યાન દ્વાદશ જ્યોતિર્લિંગનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. સમાચાર
Connect Gujarat Desk
નવીદીવી રોડ પર આવેલ રવિ દર્શન સોસાયટીમાં ચોરીના ઇરાદે ત્રણ તસ્કરો ઘૂસ્યા હોવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ભરૂચ | ગુજરાત | સમાચાર
સ્વાગત કાર્યક્રમ દરમિયાન જિલ્લામાંથી નાગરિકોએ કરેલી વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ૫૦ ફરિયાદોની અરજદારોની રૂબરૂમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચના એકલા ઈસ્લામીક હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમાચાર
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવા દોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો હતો સમાચાર |
અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકામાં પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ પાલિકા પ્રમુખે રાજીનામું આપી દીધું...। ગુજરાત | સમાચાર
ગામોઓની બહેનોને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર બની શકે તેવા ઉદ્દેશ્ય સાથે કન્સાઈ નેરોલેક પેઇન્ટ્સ કંપની દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી ભરૂચ | ગુજરાત | સમાચાર
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી. શ્રોફ સંસ્કાર દીપ વિદ્યાલયની વિદ્યાર્થીનીએ કલા મહાકુંભની ઝોન કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે ભરૂચ | સમાચાર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા લાંબી પૂછપરછ અને સર્ચ ઓપરેશનના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની સત્તાવાર રીતે ધરપકડ કરવામાં આવી છે.... ગુજરાત | સમાચાર
ઇન્દોર-અમદાવાદ હાઈવે પર હાલોલથી ઝારખંડ તરફ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ભરીને જઈ રહેલી 2 ટ્રકને GPCB, દાહોદ પાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે ઝડપી પાડી ગુજરાત | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/12/24/bhr-shivkatha-2025-12-24-17-04-28.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/24/chori-cctv-2025-12-24-16-53-32.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/24/gaurang-makwana-2025-12-24-16-42-06.jpeg)
/connect-gujarat/media/media_files/2025/12/24/rmtovss-2025-12-24-15-56-15.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/24/safty-2025-12-24-15-56-15.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/24/prmkh-viv-2025-12-24-15-56-15.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/24/knsai-2025-12-24-15-56-15.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/24/utkrs-2025-12-24-14-54-53.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/24/deputy-mamlatdar-chandrasinh-mori-2025-12-24-15-39-49.jpg)
/connect-gujarat/media/media_files/2025/12/24/pstik-2025-12-24-14-54-53.jpg)