ધી કાલુપુર કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ અંકલેશ્વર શાખાના ૧૧માં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું ગુજરાત, સમાચાર ભરૂચ
Connect Gujarat Desk
ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ-2024માં ખેલૈયાઓએ પ્રથમ દિવસે ગરબાની રમઝટ બોલાવી મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. ગુજરાત | સમાચાર
અંકલેશ્વરના એશિયાડ નગર નજીક નિર્માણ પામી રહેલ શોપિંગ સેન્ટરના પાંચમાં માળેથી લીફ્ટમાંથી ટ્રોલી પાણી પીતી બાળકી ઉપર પડતા સારવાર મળે તે પહેલા જ બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ શહેર તથા જિલ્લામાં વરસાદી મોસમની શરૂઆત થતાંની સાથે જ તમામ રોડ-રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે, ગુજરાત, સમાચાર
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી ગુજરાત, સમાચાર
લક્ષ્મીનારાયણ ચોકમાં સાફ-સફાઈની કામગીરીમાં નગરપાલિકા દ્વારા વેઠ ઉતારવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો ભરૂચ | ગુજરાત | સમાચાર |
જાણવા મળ્યા મુજબ ઝિરવાલ એસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરી ઝિરવાલ એનસીપીના અજિત પવાર જૂથના વિધાન સભ્ય છે. દેશ | સમાચાર |
અંકલેશ્વરની ઈ.એસ.આઈ.સી.હોસ્પિટલ સ્થિત એફ.ડી.ડી.આઈ.કોલેજ ખાતે દક્ષીણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. ગુજરાત, સમાચાર ભરૂચ
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના સુદ્ધાસણા ગામે પરપ્રાંતીય ઈસમની હત્યા મામલે જાદર પોલીસે આરોપીની અટકાયત કરી છે. ગુજરાત, સમાચાર
ભરૂચ જિલ્લામાં ચોર અંગે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજે ગંભીર પરિસ્થિતિ સર્જી છે ચોરના ડરથી ફફડી રહેલા લોકો અજાણતામાં જ હવે નિર્દોષો પર હુમલો કરી રહ્યા છે ગુજરાત, સમાચાર