દૂધ ઉત્પાદક પરિવારની સુપુત્રી ઉર્વશી અશોકભાઈ દુબે એક દૂધ ઉત્પાદક એવા પરિવારની સંઘર્ષથી સફળતાની અને સિદ્ધિ નું જીવતું જાગતું ઉદાહરણ છે.
Connect Gujarat
શાકભાજીની ખરીદી વેળા અજાણ્યો ઇસમ તેઓની પત્નીના ખિસ્સામાં રહેલ ૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો
૫૦ વર્ષીય રામઆસરે મુન્નીલાલ બિંદ અને ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો
વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ બુદ્ધ પૂર્ણિમાના દિવસે થશે. આ ગ્રહણ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ હશે. જેમાં તે ચંદ્રની સપાટી પર ધૂળના તોફાન તરીકે જોવા મળશે.
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્રના દીર્ઘાયુ અને નિરામય જીવન માટે અમદાવાદ શહેરના ધારાસભ્ય સહિત સાંસદ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ અર્પણ કરી
જંબુસરના શૈલજા ફાઉન્ડેશન દ્વારા પશુ-પક્ષીઓને માટે પીવાનું સહેલાઈથી મળી રહે તે માટે લોકોને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
આમોદ પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સપાટો બોલાવી આમોદ ચાર રસ્તા પરના દુકાનદારોએ લગાડેલા સેડ પણ ઉતારી લીધા
બપોરના સમયે ધાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કડાકા અને ભડાકા તેમજ વીજળી સહિત વરસાદ વરસ્યો હતો.
પોલીસે તેમની પાસે આધાર-પુરાવા માંગતા પરંતુ આધાર પુરાવો ન મળતા પોલીસને શંકા ગઈ હતી. ત્યારબાદ પોલીસે 3 આરોપીઓની અટકાયત કરી હતી.