author image

Connect Gujarat

અંકલેશ્વર: દઢાલ ગામ નજીક પાણીની લાઇનમાં ભંગાણ, ભરઉનાળે પાણીના વેડફાટના દ્રશ્યો સામે આવ્યા !
ByConnect Gujarat

ઉનાળાની શરૂઆત સાથે જ અંકલેશ્વરના અંતરિયાળ વિસ્તારોમાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ હજારો લિટર પાણીનો જાણે વ્યય થઈ રહ્યો છે. ભરૂચ | સમાચાર

સુરત: કાછબ ગામ નજીક અકસ્માતમાં હાંસોટના ઇલાવ ગામના 2 યુવાનોના મોત, માર્ગ પર ભૂંડ આવી જતા બાઈક વીજ પોલ સાથે ભટકાય
ByConnect Gujarat

સુરતના કીમ નજીક આવેલ કાછબ ગામ પાસે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામના 2 યુવાનોના મોત નિપજ્યા હતા ગુજરાત | સુરત | સમાચાર

અંકલેશ્વર: નગર સેવા સદનને ગતવર્ષની સરખામણીએ વેરાની વસુલાત ફળી, આવકમાં સરેરાશ 2 ટકાનો વધારો !
ByConnect Gujarat

અંકલેશ્વર નગરપાલિકાના ગત નાણાકીય વર્ષ દરમ્યાન વ્યવસાય વેરો તેમજ હાઉસ ટેક્ષની વસુલાતમાં અઢી થી ત્રણ ટકા જેટલો વધારો નોંધાયો છે. ભરૂચ | સમાચાર

ભરૂચ : ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની રાજકીય અગ્રણીઓએ પુનઃ મુલાકાત લીધી...
ByConnect Gujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી પગાર વધારા સહિતની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે.

સામાન્ય લોકો પર મોંઘવારીનો ડોઝ, ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને હૃદય રોગની દવાના ભાવમાં વધારો
ByConnect Gujarat

દેશભરમાં પહેલી એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના લીધે સામાન્ય વ્યક્તિના દવાના ખર્ચમાં વધારો થશે. જે દવાઓ મોંઘી થવાની છે તેમાં ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને હૃદય રોગની દવાઓનો સમાવેશ થાય છે. બિઝનેસ | આરોગ્ય |

સુરત : મચ્છરના ઉપદ્રવને પહોચી વળવા મનપા સજ્જ, સૌપ્રથમ વાર ડ્રોનની મદદથી કરાયો દવાનો છંટકાવ
ByConnect Gujarat

સુરત શહેર તથા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં પણ મચ્છરનો વધુ પડતો ઉપદ્રવ જોવા મળ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા સૌપ્રથમ વાર ડ્રોનની મદદથી મચ્છરના ઉપદ્રવનો નાશ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત | Featured | સમાચાર

ગુજરાત : નવા આંકડાકીય વર્ષથી સરકારની પ્રજાને ભેટ, એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પર ટોલટેક્સમાં નવા દર લાગુ
ByConnect Gujarat

નવા નાણાકીય વર્ષથી કેન્દ્ર અને રાજ્ય સરકારે ટોલટેક્સમાં વધારો કરીને રાજ્યની પ્રજાને નવા નાણાકીય વર્ષની ભેટ આપી છે. એક્સપ્રેસ અને નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પર ટોલ દરમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.  ગુજરાત | Featured | બિઝનેસ | સમાચાર

અંકલેશ્વર: ઘરેથી હેલમેટ પહેરીને નિકળવાનું રાખજો, નહીં તો પોલીસ 500 રૂપિયાનો દંડ ભરાવશે
ByConnect Gujarat

અંકલેશ્વરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલરચાલકો પાસેથી રૂ.500-500નો દંડ વસૂલ કર્યો હતો. ભરૂચ | ગુજરાત | Featured | સમાચાર

Latest Stories