author image

Connect Gujarat

By Connect Gujarat

ભરૂચના કોલેજ રોડ પર ગટરોમાંથી માનવ  શીશ મળ્યા બાદ મૃતકોના અંગો મળી આવવાના મામલામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી છે. ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat

સુરતમાં ધાડ અને લૂંટના ગુન્હામાં છેલ્લા 29 વર્ષથી ફરાર આરોપીની પોલીસે 1800 કિલોમીટર દૂર ઓરિસ્સાથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

By Connect Gujarat

ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે.  હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.

By Connect Gujarat

નગરદેવી તરીકે પૂજાતા માઁ વાઘેશ્વરી માતા...! ચૈત્રી નવરાત્રીમાં ભક્તો કરી રહયા છે માઁ વાઘેશ્વરી માતાની આરાધના, માતાજી સર્વ ધર્મ સમભાવના પ્રતીક તરીકે પણ પૂજાય છે ગુજરાત | Featured | સમાચાર

By Connect Gujarat

ભરૂચના વાલિયા યુથ પાવર સંગઠન દ્વારા હડતાળ ઉપર ઉતરેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓને સમર્થન આપી તેઓની માંગ સંતોષાય તેવી માંગ કરવામાં આવી હતી. Featured Featured | સમાચાર

By Connect Gujarat

કચ્છના પડાણા નજીક શંકર ટીમ્બરમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી, જોકે અંદાજિત માત્ર 30 મીટર દુરી પર આવેલા પેટ્રોલ પંપના કારણે બચાવ કામગીરી કરતી રેસ્ક્યુ ટીમની ચિંતામાં વધારો થયો હતો.

By Connect Gujarat

સંગીત સંધ્યા સ્વર યાત્રાનું કરાયું આયોજન, શાસ્ત્રીય સંગીતના પ્રચાર અને પ્રસારનો પ્રયાસ, શાસ્ત્રીય સંગીતના કલાકારોએ કરી સુંદર પ્રસ્તુતિ, સંગીત પ્રેમીઓ થયા મંત્રમુગ્ધ.

By Connect Gujarat

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાડ ફળિયામાં સ્થિત ઉન્નતી નગર પાછળ મસ્જિદ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. ભરૂચ | સમાચાર

By Connect Gujarat

બીજા દિવસે પણ હડતાલ યથાવત, રત્નકલાકારો પોતાની માંગણીને લઈને અડગ, ઢોલ પીટીને હડતાલનું કર્યું હતું એલાન, સરકાર પાસે કરી રાહતની માંગણી. Featured | સુરત | સમાચાર

By Connect Gujarat

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા એનીમલ બર્થ કંટ્રોલ અંતર્ગત રખડતા શ્વાનને પકડી જન્મના નિયંત્રણ પર કેંટ્રોલ મેળવવા ખસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.