author image

Connect Gujarat

સુરત : ATMમાંથી રૂપિયા 15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે હરિયાણાથી ત્રણ આરોપીની ધપરકડ સાથે રૂ.4 લાખ કર્યા રિકવર
ByConnect Gujarat

સુરત પોલીસને મળી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા, જહાંગીરપુરામાં ATM તોડીને ચોરીને અપાયાઓ હતો અંજામ, રૂ.15 લાખ રોકડની થઇ હતી ચોરી, 5 પૈકી 3 આરોપીઓ હરિયાણાથી ઝડપાયા, પોલીસે રૂ.15 લાખ પૈકી રૂ. 4 લાખ રિકવર કર્યા. ગુજરાત | Featured | સુરત | સમાચાર

ભરૂચ: ઝાડેશ્વરની મંગલદર્શન સોસા.ના.મકાનમાં આગ, ફાયર ફાયટરોએ કિંમતી સામાન બચાવી પરિવારને સોંપ્યો
ByConnect Gujarat

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ મંગલ દર્શન સોસાયટીમાં મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

ભરૂચ: કોલેજ રોડ પર ગટરમાંથી માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત, હવે બન્ને હાથ મળી આવ્યા !
ByConnect Gujarat

ભરૂચના કોલેજ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે. હવે આ ગટરની સામેની બાજુએ આવેલ ગટરમાંથી મૃતદેહના બે હાથ મળી આવ્યા હતા. ગુજરાત | Featured | સમાચાર

ભરૂચ: વાલિયાના વડ ફળિયા ગામે યુવતીએ આપઘાત કરવાનો મામલો, આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પ્રેમી અને તેના મિત્રની ધરપકડ !
ByConnect Gujarat

ભરૂચના વાલિયા તાલુકાના વડ ફળીયા ગામે યુવતીને એસિડ ગટગટાવી આપઘાત કરતા પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ : ગોલોક ધામમાં શ્રી કૃષ્ણ નિજધામ ગમન તિથિની ઉજવણી, વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ByConnect Gujarat

સોમનાથ ગોલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક ઉજવણી કરવામાં આવી હતી.આ પાવન અવસર પર વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર: GIDCમાં ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલ વેનમાં આગ, પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો
ByConnect Gujarat

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપની નજીક પાર્ક કરેલી વેનમાં અચાનક જ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અંકલેશ્વર: આંબોલી રોડ પર આવેલ ઇદગાહ મેદાન પર ઇદની નમાઝ અદા કરાય, ઇદના પર્વની શુભકામના પાઠવાય
ByConnect Gujarat

આંબોલી રોડ પર આવેલું છે ઇદગાહ મેદાન, એકમેકને ઇદના પર્વની શુભકામના પાઠવાય, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. ભરૂચ | ગુજરાત | સમાચાર

ભરૂચ: ઝઘડિયામાં MP મનસુખ વસાવા- MLA ચૈતર વસાવા એક સાથે જોવા મળ્યા, હડતાલ પર ઉતરેલા બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની લીધી મુલાકાત !
ByConnect Gujarat

ભરૂચના ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના છેલ્લા છ દિવસથી હડતાળ પર ઉતરેલા  કર્મચારીઓના સમર્થનમાં ભાજપ, આપ અને કોંગ્રેસના અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા હતા. | સમાચાર Featured

ભરૂચ: નગર સેવા સદનનું રૂ.201 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજુર, ઓમકારનાથ ભવનનું કરાશે નવીનીકરણ
ByConnect Gujarat

ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26 માટે રૂ.46.42 કરોડની પુરાંતવાળુ  રૂ.201 કરોડનું બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે  મળેલ સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે  મંજુર કરવામાં આવ્યું હતું. સમાચાર

અંકલેશ્વર : NH 48 પર ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ ST બસને નડ્યો અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ
ByConnect Gujarat

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સુરતના ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ એસ.ટી. બસને અકસ્માત નડતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ | ગુજરાત | Featured સમાચાર

Latest Stories