author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભરૂચ વડીલોના ઘર ખાતે કાર્યક્રમ “આશીર્વાદ” અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં હૃદય રોગ,કિડની રોગ સહિત ગાયનેકોલોજિસ્ટ તબીબોએ સેવા આપી હતી ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

મોડાસામાં નશાકારક પદાર્થ પોષડોડાની હેરાફેરી કરતા નશાના સોદાગરોના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું હતું, અને ફિલ્મી ઢબે કારનો પીછો કરીને પોષડોડાનો 256 કિલો જથ્થો ભરેલી કાર ઝડપી લીધી હતી ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભારતની યુવાન નિશાનબાજ મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક્સમાં ત્રીજા સ્થાને આવતા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ભારત માટે ઑલિમ્પિક્સના શૂટિંગમાં નવો ઇતિહાસ રચ્યો છે. સ્પોર્ટ્સ, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ નર્મદા જિલ્લા સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે ફરી એકવાર શાબ્દિક યુદ્ધ છેડાયું છે, ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

વડોદરાની BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ દ્વારા ભરૂચમાં નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ કેમ્પનો મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કોસમડી ગામની સાંઇ વાટિકા સોસાયટી શ્રીજી દર્શન એપાર્ટમેંટના ગેઇટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો  ગુજરાત, સમાચાર, Featured, ભરૂચ

By Connect Gujarat Desk

અંકલેશ્વરથી ભરૂચને જોડતા ગડખોલ ઓવરબ્રિજ પર મોટા ખાડા પડતા સળિયા પણ બહાર નજરે પડી રહ્યા છે ત્યારે માર્ગનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

કુદરતે એવી ઘણી વસ્તુઓ બનાવી છે જે ચમત્કારથી ઓછી નથી.ઘણીવાર કોઈને આશ્ચર્ય થાય છે કે ભગવાન આ વસ્તુઓ બનાવવામાં કેવી રીતે સફળ થયા હશે. દેશ , સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મોટી શાક માર્કેટમાં ગઠિયાઓ મોબાઇલની ઉઠાં કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ગુજરાત, સમાચાર, Featured

Latest Stories