author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અદ્યતન ઓપરેશન થીયેટરના ઉદ્ઘાટન સહિત જનસંખ્યા સ્થિળતા પખવાડિયા અંતર્ગત કુટુંબ નિયોજન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના વિરાણી શોપિંગમાં ખરીદેલ 2 દુકાનોના સોદા બાદ દસ્તાવેજ નહીં કરી આપી રૂ. 1.32 કરોડનો ચૂનો ચોપડનાર પિતા-પુત્ર પૈકી પુત્રને ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો.  ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સુરત શહેરના વેસુ કેનાલ રોડ પર બેફામ ગતિએ ઓડી કારને દોડાવી રહેલા નશામાં ધૂત નબીરાએ 10 જેટલા વાહનચાલકોને ઉડાડ્યા હતા. જેમાં 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

વડોદરામાં રોગચાળાએ પોતાના ડગ માંડ્યા છે જેને લઈ પાલિકાની ખોરક શાખા ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકાને 3 JCB, 12 ડોર-ટુ-ડોર માટેના નાના ટેમ્પા સહિત 16 જેટલાં વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

અંકલેશ્વરની લોર્ડસ પ્લાઝા હોટલમાં થર્મેક્સ લિમિટેડ કંપનીના ઓપન ઇન્ટરવ્યૂમાં ભીડે પડાપડી કરી હોવાનો વિડીયો વાઇરલ થયા બાદ જિલ્લા રોજગાર કચેરી દ્વારા બનાવ સંદર્ભે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે ભરૂચ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ તેમજ NCPCR દ્વારા સાયબર સેફ્ટી અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

સુરતમાં હીરા ઉદ્યોગકારે રત્નકલાકારો બેરોજગાર નથી આ પ્રકારનું નિવેદન આપતા સુરત હીરા માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ મુદ્દાને લઈને ડાયમંડ વર્કર યુનિયન મેદાન માં આવ્યું છે ગુજરાત, સમાચાર, Featured,

By Connect Gujarat Desk

દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક તરીકે ફરજ બજાવતા સરકારી અધિકારીએ અગમ્ય કારણોસર ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાત, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે વલસાડ, જુનાગઢ અને અમરેલીમાં વરસાદ વરસ્યો હતો. ગુજરાત, સમાચાર, Featured

Latest Stories