Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ચેમ્પિયન ઓફ ચેસ સ્પર્ધાનું આયોજન, વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ

વિજેતા તેમજ તમામ સ્પર્ધકોને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા

ભરૂચ: સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા ચેમ્પિયન ઓફ ચેસ સ્પર્ધાનું આયોજન, વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
X

સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા વિધાર્થીઓ અને યુવાનોમાં મોબાઈલ મેનિયા દૂર થાય તથા પરંપરાગત રમતોમાં રસ જાગે તે હેતુસર " ચેમ્પિયન ઓફ ચેસ " સ્પર્ધાનું આયોજન નારાયણ વિદ્યાલય ખાતે રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિવિધશાળાઓના વિદ્યાર્થીઓ તથા યુવાનો કે જેમની વય 15 થી 40 વર્ષની હતી એવા 37 સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમ વિજેતા તેમજ તમામ સ્પર્ધકોને ટ્રોફી તથા સર્ટિફિકેટ આપી સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા



Next Story