અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ, આટલા ક્લાક વીજ પુરવઠો ખોરવાશે

New Update
અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ, આટલા ક્લાક વીજ પુરવઠો ખોરવાશે

આવતીકાલે તા.૨૩-૦૫-૨૦૨૪ ના ગુરુવાર ના રોજ દ.ગુ.વિ.કં.લી. દ્વારા ફીડર નંબર ૧ હાંસોટ રોડ ફીડર અને  ફીડર નંબર ૬ સર્વોદય ફીડરનું મેન્ટેનન્સ હોવાથી હાંસોટ રોડ, સેફ્રોનની પાછળનો વિસ્તાર, દિવારોડ,ભરૂચીનાકા તથા જલારામ મંદિરની પાછળ આવેલી તમામ સોસાયટી વિસ્તારોમાં અને કસ્બાતીવાડ વિસ્તારમા આવેલી સોસાયટીઓ, સરસ્વતીપાકૅ, રહેમતપાકૅ, મન્નત રો હાઉસ, ચોર્યાસી ભાગોળ, કસ્બાતીવાડ, ઘનશ્યામ નગર, જનક વાટિકા, હીલપાકૅ સોસાયટી વિસ્તારમાં વીજપુરવઠો સવારે ૬:૦૦ વાગ્યા થી ૧૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે જેની નોંધ લેવા વીજ કંપની દ્વારા જણાવવામાં આવ્યુ છે

Latest Stories