ભરૂચ : ઘી કોડિયા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકતા યુવકનું મોત, પરિવારજનોમાં ભારે આક્રંદ
ભરૂચ શહેરના ચિંગસપુરા-ગોલવાડ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ખાબકતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિકોમાં પાલિકા પ્રત્યે ભારે આક્રોશ જોવા મળ્યો છે.