ભરૂચ: આમોદ નજીક ઢાઢર નદીના બ્રિજ પરથી હવે 25 ટન સુધીમાં વાહનો પસાર થઈ શકશે, વાહનચાલકોને રાહત
૨૫ ટનથી વધુ વજન ક્ષમતા ધરાવતા ભારે કોમર્શિયલ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ યથાવત રાખવા સાથે રૂટ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
૨૫ ટનથી વધુ વજન ક્ષમતા ધરાવતા ભારે કોમર્શિયલ વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ યથાવત રાખવા સાથે રૂટ ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું
ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નં- 48 ઉપર રીલીફ હોટલ પાસેથી 12312 વિદેશી દારૂની બોટલો સહીત કુલ ₹. 44.12 લાખનો મુદામાલ LCB એ ઝડપી લીધો હતો.
ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના સભાસદોની નોંધાવેલ ચલથાણ સુગર ફેક્ટરીની શેરડી કટિંગ અટકાવતા આત્મહત્યાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી
અરજદાર હેડ કોન્સ્ટેબલ નારણ વસાવાને લાંચની રકમ આપવા માંગતો ન હોય તેણે લાંચ રૂશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો જેના આધારે વડોદરા એસીબીએ ટ્રેપ ગોઠવી હતી
તંત્ર દ્વારા આરોપીના ઘર, દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું.....
ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું વન વિભાગે તપાસ શરૂ કરી
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શ્રીમતી પી.ડી.શ્રોફ સંસ્કારદીપ વિદ્યાલય દ્વારા બાળકોને બોલવા અને સાંભળવાની ક્ષમતા અંગેની પરીક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું