ભરૂચ: 9 કેન્દ્ર પર આજે ધો-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ, 5 હજાર વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા
ભરૂચમાં 19 પરીક્ષા કેન્દ્ર પર આજથી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં આજે ધોરણ-10નું પ્રથમ ભાષાનું જ્યારે 12 વિજ્ઞાન પ્રવાહનું ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું આંકડાશાસ્ત્ર, ભૂગોળની પરીક્ષા લેવાય હતી.