અંકલેશ્વર: GIDCમાં બાઈક પર સ્ટંટ કરનાર યુવાન ઝડપાયો, હીરોગીરી ઉતારવા માફી માંગતો વિડીયો જાહેર કરાયો
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર બાઈક પર સ્ટંટ કરતો યુવાનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી.....
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં જાહેર માર્ગ પર બાઈક પર સ્ટંટ કરતો યુવાનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી.....
SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરીથી માહિતગાર કરવા માટે રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ શાખા ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિના મૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.
ધારાસભ્યના આક્ષેપ સામે ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીના પ્લોટમાં હાલમાં ઝેન્ટિકા ફાર્માના નામે કંપની ચલાવતા બે ઉદ્યોગકારોએ વિડીયો જાહેર કર્યો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ શ્રીરામ એસ્ટેટમાંથી કોસ્ટિક સોડાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
શ્રીરામ મેટલ કંપનીમાં યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.દીલસાદ અલી નામના યુવાને કંપનીમાં છતની એંગલ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો
ભરૂચ જિલ્લાની કોઈ પણ શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના સ્વેટર પહેરવા દબાણ કરી શકશે નહિ, સૂચનાનું પાલન ન કરનાર શાળા સામે લેવાશે પગલા