ભરૂચ : કમોસમી વરસાદ યથાવત, તમામ 9 તાલુકામાં વરસાદ
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદ યથાવત રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ
ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદ યથાવત રહ્યો છે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લાના તમામ નવ
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રાજસ્થાન પાર્સિંગનું ટેન્કર નંબર-આર.જે.09.જી.બી.4248માં પાનોલી જી.આઈ.ડી.સીની રાજલક્ષ્મી ઇન્ડીસ્ટ્રી નામની
ભરૂચના ઝાડેશ્વરના અનુભુતિ ધામ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ સંસ્થા ખાતે બિલીયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ એરિયામાં કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ તેમજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભરૂચના હાંસોટ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. વરસાદના કારણે ખેતરોમાં ઉભેલો ડાંગરનો પાક સંપૂર્ણ ભીની થઈ જવાથી અંકુરિત થવા લાગ્યો છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે સરદાર પટેલ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી જીઆરપી લિમિટેડ કંપનીમાં ઉમરવાડા ગામના એક કામદારનું મોત થતા ઉગ્ર પરિસ્થિતિ સર્જાઈ હતી.