અંકલેશ્વર નેશનલ હાઇવે પાસેથી ટ્રકમાંથી ઈમ્પોર્ટન્ટ કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાયું, રૂ.69.23 લાખના મુદ્દામાલ સાથે સાત આરોપીની ધરપકડ
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શ્યામ એન્ટરપ્રાઇઝ કરશન ગોવિંદભાઇ રંગપરા ગોડાઉન પર દરોડા પડ્યા હતા,અને LCBના દરોડામાં ટ્રકમાંથી કોલસા ચોરીનું કૌભાંડ ઝડપાઈ ગયું હતું.