🔴 Breaking
મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…મુંબઈમાં ગેટ વે ઓફ ઈન્ડિયા નજીક મોટી દુર્ઘટના ટળી, અચાનક ફેરી બોટનું એન્જિન બંધ થતા 34 સહેલાણીઓનું કરાયું રેસ્ક્યૂઅંકલેશ્વર : સારંગપુર ગામમાં જુગાર રમતા 5 જુગારીઓને 88 હજારથી  વધુના મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યાભરૂચમાં સાયબર ઠગોનો તરખાટ, LNG મેનેજરને ₹91.51 લાખનો ચૂનો-અંકલેશ્વરના યુવાનના એકાઉન્ટમાંથી ₹13.12 લાખ ઉડાવ્યાભરૂચ: જંબુસરના કાવી-કંબોઈ ખાતે કાર ગટરમાં ખાબકી, બાળકોને ઈજાભરૂચ: દત્તાશ્રય આશ્રમમાં શ્રી દત્તમાલા મંત્રના 1.25 લાખ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ, 600 કીલો ઘીની આહુતિ અપાયભરૂચ: મેઘઉત્સવની ઉજવણી વચ્ચે ઘોઘારાવ મહારાજના જીવન ચરિત્ર પર ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો ભરૂચ: ડિસ્ટ્રિક્ટ ગવર્નર નીલેશ શાહે રોટરી ક્લબ ઓફ નર્મદા નગરીની લીધી મુલાકાત‘ભિક્ષા નહીં, શિક્ષા’ના ધ્યેય સાથે સુરતમાં ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકો માટે ‘સિગ્નલ સ્કૂલ બસ’નો પ્રારંભ…

ન્યૂઝ

ગાંધીનગર : સાયબર ફ્રોડ થતાં જ કરો 1930 પર કોલ, હવે પોલીસ સ્ટેશનના ધક્કામાંથી મુક્તિ!,હવે ઘરેબેઠા નોંધાશે ‘e-Zero FIR’.

Sep 2, 2026 1 min read

મહેનતની કમાણી પળવારમાં સાયબર ઠગો પડાવી લે ત્યારે સામાન્ય માણસ લાચાર બની જાય છે. પીડિતોની આ વેદના પારખી…

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે વરસાદી પાણીની કાંસમાંથી મગર ઝડપાયો,વન વિભાગ દ્વારા ગોઠવાયું હતું પાંજરું

Sep 2, 2026 1 min read

અંકલેશ્વર ભરૂચ રોડ પર ભૂતમામાની દેરી નજીક વરસાદી કાંસમાંથી મગર પાંજરે પુરાયો છે.વન વિભાગ દ્વારા મગરને પકડી સુરક્ષિત…

ભરૂચ જિલ્લાના 2 શિક્ષકોને શિક્ષક દિન નિમિત્તે રાજ્યકક્ષાએ સન્માનિત કરાશે, રાજ્યપાલના હસ્તે અપાશે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક

Sep 2, 2026 1 min read

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર શિક્ષકોને રાજ્યકક્ષાના ‘શ્રેષ્ઠ…

અંકલેશ્વર :  ધંતુરીયા ગામે મહિલાના મકાનમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો,મહિલા બુટલેગર વોન્ટેડ 

Sep 2, 2026 1 min read

અંકલેશ્વર રૂરલ પોલીસને  ધંતુરીયા ગામે રહેતી હેનલબેન વસાવા અને સુહાનીબેન પાટણવાડીયા બન્ને વિદેશીદારૂનું વેચાણ કરી રહી છે.અને વિદેશીદારૂ…

ભરૂચ: તવરા ગામની સરકારી જમીન મામલે ગ્રામજનોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, જમીન ગ્રામજનો માટે અનામત રાખવાની માંગ

Sep 2, 2026 1 min read

ભરૂચ તવરા ગામની સરકારી જમીન મામલે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી જાહેર હેતુ માટે જમીન અનામત રાખવાની માંગ કરી…

સાબરકાંઠા : રૂ. 14.24 કરોડના સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ,મ્યુલ બેન્ક એકાઉન્ટ રેકેટમાં 9 ઝડપાયા

Sep 2, 2026 1 min read

સાબરકાંઠામાં હિંમતનગર સાયબર ક્રાઈમ પોલીસે કરોડો રૂપિયાના ઓનલાઈન ફ્રોડ આચરતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.અને પોલીસે 9…

અંકલેશ્વર: ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સાયબર ક્રાઇમ અને NDPS અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Sep 2, 2026 1 min read

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ ખાતે સાયબર ક્રાઇમ તથા NDPS  અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી…

ભરૂચ: વાલિયા પોલીસ મથકમાંથી સિઝ કરેલ ટ્રક બારોબાર લઈ જવાનો આક્ષેપ, ટ્રક માલિકે પોલીસ સામે ઉઠાવ્યા સવાલો

Sep 2, 2026 1 min read

ભરૂચના વાલિયાનો બનાવ તંત્રએ ટ્રક જપ્ત કરી પોલીસને સોંપી હતી અન્ય ઈસમો ટ્રક છોડાવી ગયા જુના દસ્તાવેજોના આધારે…

 સોની પલ પર પ્રથમ વખત ફ્રી-ટુ-એર ટેલિકાસ્ટ થશે ‘ઇન્ડિયન આઇડલ 16’

Sep 2, 2026 1 min read

ભારતની લોકપ્રિય ફ્રી-ટુ-એર મનોરંજન ચેનલ સોની પલ તેના દર્શકો માટે એક મોટી સરપ્રાઇઝ લઈને આવી છે. દેશના સૌથી મોટા…

સુરત : બસેરા નગર નજીક ગભેની ચોકડી પાસે દુકાનોમાં લાગી ભીષણ આગ,પ્રચંડ ધડાકાથી દુકાનની છતના પતરા હવામાં ફંગોળાયા

Sep 2, 2026 1 min read

ગભેની ચોકડી પાસે દુકાનોમાં લાગી ભીષણ આગ પ્રચંડ ધડાકાથી દુકાનની છતના પતરા હવામાં ફંગોળાયા પાર્ક કરેલી ગાડીઓ સહિત…