ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ GTUમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો
ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ GTUમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.
ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ GTUમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.
ભરૂચના ભોલાવ ખાતે આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ GTU ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ગુજકોસ્ટ ગાંધીનગર અને પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર-ભરૂચના ઉપક્રમે બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તે હેતુથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
અંકલેશ્વરની પ્રિયદર્શિની શાળામાં 2 દિવસ સુધી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં શાળાના 25 શિક્ષકોએ તાલીમનો લાભ લીધો...
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. માતા ઘરનું માંગલ્ય છે, તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માતા-પિતાની સેવા કરવી, તેમનું સન્માન કરવું તે બાળકોની નૈતિક ફરજ છે.
શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના શૈક્ષણિક વર્ષ 2024-25નો સાંસ્કૃતિક કાર્યક્રમ “કલાપથ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરવામાં આવી
પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે અને 31મી માર્ચ સુધી ચાલશે.
આન્સર કીમાં દરેક પ્રશ્નના જવાબ એબીસીડી ક્રમમાં આવતા હોવાના કારણે પરીક્ષાર્થીઓએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવતા કોંગ્રેસે પણ આ મુદ્દે ઝંપલાવ્યું છે
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત અને જીઆઇડીસીમાં આવેલી શ્રી ગટ્ટુ વિદ્યાલયના સીબીએસઇ વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું