IGNOUએ ફરીથી જાન્યુઆરી સત્રના પુન: નોંધણી માટેની છેલ્લી તારીખ લંબાવી…
IGNOU એ ફરી એકવાર જાન્યુઆરી સત્ર માટે પુનઃ નોંધણી માટેની છેલ્લી તારીખ લંબાવી છે. હવે ઉમેદવારો 31 જાન્યુઆરી, 2023 સુધી અરજી કરી શકે છે.
IGNOU એ ફરી એકવાર જાન્યુઆરી સત્ર માટે પુનઃ નોંધણી માટેની છેલ્લી તારીખ લંબાવી છે. હવે ઉમેદવારો 31 જાન્યુઆરી, 2023 સુધી અરજી કરી શકે છે.
બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન રાજસ્થાન દ્વારા બોર્ડના ધોરણ 10 અને 12ની તારીખ શીટ એટલે કે ટાઈમ ટેબલ બહાર પાડ્યું છે.
ધી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ધ ચાર્ટર્ડ એકાઉનટન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા નવેમ્બર-2022માં CAની ઇન્ટરમીડીએટ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં સુવિધાસભર શિક્ષણના દાવા વચ્ચે સુરતના માંડવી તાલુકાના પૂના ગામે સરકારી શાળાના બાળકો કડકડતી ઠંડી વચ્ચે શાળાની ઓસરીમાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 39 ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઈન્ડિયા દ્વારા લેવાયેલી સી.એસ પરીક્ષાના પરિણામની તારીખ જાહેર થઇ ગઇ છે.
કુલપતિ આચાર્ય દેવવ્રતજી ની અધ્યક્ષતામાં ગુજરાત વિધ્યાપિથ મંડળની બેઠક વિદ્યાપીઠના પરિસરમાં મહાદેવ દેસાઈ સમાજસેવા સંકુલ સમિતિ ખંડ માં યોજાઈ હતી