સુરત: ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું રાહુલ ગાંધી એક જ ટેપ વગાડે છે !
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સુરત પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે બહુમતી જીતવાનો દાવો કર્યો હતો
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા સુરત પહોંચ્યા હતા અને પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પર પ્રહાર કરવાની સાથે બહુમતી જીતવાનો દાવો કર્યો હતો
પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 ઉમેદવારો સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.
રાજકોટમાં યોજાનાર વિવિધ વિધાનસભા બેઠકોની ચૂંટણી અંતર્ગત નાયબ ચૂંટણી કમિશ્નરે મતદાન અને મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી હતી
ભરૂચની મુન્શી ચેરીટેબલ ટ્રસ્ટ સ્કૂલ દ્વારા મતદાન જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા
રાજ્યમાં વિધાનસભા સીટો પર અનેક નેતાઓ સભા ગજવી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા બીજા ચરણ માટે ટીમ બનાવી દેવામાં આવી છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કરી દીધો છે. ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી, તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પુરી તાકાત લગાવી દીધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ ભરૂચના જંબુસરમાં જંગી જનસભા સંબોધી હતી જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા