ભાવનગર : કરકોલીયા ગામે આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન સંપન્ન
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા હેલ્થ કચેરીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડના કરકોલીયા ગામે કોવિડ રસીકરણ, મમતા દિવસ અને કૃમિ દિવસ પોષણ વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
BY Connect Gujarat12 Aug 2021 3:23 PM GMT

X
Connect Gujarat12 Aug 2021 3:23 PM GMT
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા હેલ્થ કચેરીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડના કરકોલીયા ગામે કોવિડ રસીકરણ, મમતા દિવસ અને કૃમિ દિવસ પોષણ વિતરણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કરકોલીયા ગામે આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો તા. ૧૨-૦૮-૨૦૨૧ના રોજ યોજાયા જેમાં મમતા દિવસ, સગર્ભા માતાને રસીકરણ, તપાસ, ટેબ. આયર્ન ફોલીક, ટેબ. કેલ્શિયમ વિતરણ કરાયેલ તેમજ રાષ્ટ્રિય કૃમિનાશક દિવસ અન્વયે બાળકોને કૃમિનાશક ગોળી આલ્બેન્ડાઝોલ બાળકોને રૂબરૂ ગણાવેલ તેમજ કોવિડ રસીકરણ ઝુંબેશ + પોષણકીટો, આયોડીન મીઠું વિતરણ હાથ ધરાયેલ અને રસીનું મહત્વ સમજાવીને વધુમાં વધુ લોકોને આવરી લેવાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડની ટીમ તેમજ આશાફેસી, આશા આંગણવાડી વર્કર બહેને જહેમત ઉઠાવી હતી.
Next Story
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
ભરૂચ જિલ્લા અંધજન મંડળનું ઉત્તમ કાર્ય, પ્રજ્ઞાચક્ષુઓને રોજગારી માટે...
19 May 2022 10:41 AM GMTવડોદરા: સરકારી પેરા મેડિકલ પ્રવેશપ્રક્રિયામાં ફિજીયોથેરાપીની સરકારી...
19 May 2022 10:30 AM GMTતાપી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને પાણી પહોચાડવા માટે ડોસવાડા...
19 May 2022 9:17 AM GMTઅમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આલાપ્યો...
19 May 2022 9:04 AM GMTદિલ્હી મુંબઈ કરતા અમદાવાદમાં પ્રદૂષણ વધારે, AQI 300ને પાર થયો
19 May 2022 8:19 AM GMT