Connect Gujarat
ગુજરાત

સંવેદનશીલ મુખ્યમંત્રી 2.0 ! ભુપેન્દ્ર પટેલે લીધો પ્રજાલક્ષી મોટો નિર્ણય

સંવેદનશીલ મુખ્યમંત્રી 2.0 ! ભુપેન્દ્ર પટેલે લીધો પ્રજાલક્ષી મોટો નિર્ણય
X

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચાધિકારીઓને CM કોન્વોય સમયે ટ્રાફિક ઓછો રોકવા માટેના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે, કાફલો પસાર થાય ત્યારે ટ્રાફિક ઓછો રોકવો. આ સાથે જ જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો.

પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના પીઢ નેતા વિજય રૂપાણીએ કહ્યું કે, સંવેદનશીલતા હોવી તે ગુનો નથી. દરેક વ્યક્તિમાં સંવેદનશીલતા હોવી જરૂરી છે અને જે વ્યક્તિમાં તે નથી તે વ્યક્તિ જ નથી. પીડિત કે શોષિત માટે વેદના થવી જ જોઈએ આવું હું ચોક્કસપણે માનું છું.

Next Story
Share it