Connect Gujarat
ગુજરાત

ISROના ચેરમેન એસ.સોમનાથ ગીર સોમનાથની મુલાકાતે, વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ઉષ્માસભર કરાયું સ્વાગત

ISROના ચેરમેન એસ.સોમનાથ ગીર સોમનાથની મુલાકાતે, વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ઉષ્માસભર કરાયું સ્વાગત
X

જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા સ્વાગત કરાયું. પ્રાંત અધિકારી ભૂમિકા બેન વાટલીયા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર પીઠીયા, સહિત ના મહાનુભાવો એ પુષ્પ ગુચ્છ આપી આવકાર્યા..સોમનાથ મહાદેવની મહાપૂજા, તેમજ યજ્ઞ માં સહભાગી બનશે..

Next Story