શ્રાવણ સોમવાર અને રક્ષાબંધનનો અનોખો સંયોગ, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિસમુદ્ર છલકાયો...
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો.
પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના સંયોગ પર સોમનાથના સાનિધ્યમાં શ્રદ્ધાળુઓનો ભક્તિ સમુદ્ર છલકાયો હતો.
શ્રાવણ મહિનાના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, ભક્તોએ વહેલી સવારથી જ મહાદેવજીના દર્શનનો લ્હાવો લેવા માટે લાઈન લગાવી હતી.
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અને IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર હનુમાનજી દર્શનનો વિશેષ દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન પોતાની પુત્રી સાથે પહોંચી
રાજા ધિરાજના અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે તા. 23 અને 24 ડિસેમ્બરના રોજ 16,108 અખિલ ભારતીય આહીરાણી મહારાસ દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે.
કંગના રનૌત સોમનાથ ખાતે આવી બાબા ભોલેનાથના દર્શન કર્યા હતા અને શ્રી સોમનાથ ટ્રસ્ટના શ્રીરામમંદિર ખાતે રામનામ મંત્ર લેખન યજ્ઞમાં જોડાઇ હતી