ગીર સોમનાથ : શ્રી સોમનાથ મહાદેવ મંદિરના 29’મા “સંકલ્પ સિદ્ધિ દિવસ”ની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરાય...
સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન શ્રી સોમનાથ મંદિરના પુન: નિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પના 29'મા સંકલ્પ સિદ્ધિ દિવસ નિમિત્તે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.