સાબરકાંઠા : પ્રાંતિજના સલાલ ખાતે ચાર પુત્રનો પિતા તળાવમા ન્હાવા પડતાં ડૂબી ગયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ તળાવમા ન્હાવા પડેલ ચાર પુત્રના પિતા તળાવમા ડૂબ્યા ગયો હતો.
BY Connect Gujarat26 March 2022 4:46 AM GMT

X
Connect Gujarat26 March 2022 4:46 AM GMT
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સલાલ ખાતે આવેલ તળાવમા ન્હાવા પડેલ ચાર પુત્રના પિતા તળાવમા ડૂબ્યા ગયો હતો.
પ્રાંતિજના સલાલ ખાતે આવેલ તળાવમા સલાલ ગામનાજ વિજયસિંહ ચૌહાણ કે જેવો બપોરના સમયે ગામમા આવેલ તળામા ન્હાવા પડયા હતા તે સમયે જ તેવો પાણીમા ડીબી જ્ઞ હતા ત્યારે આસપાસના લોકોને જાણ થતાં લોકોના ટોળી દોડી આવ્યા હતા. ગામ લોકો દ્રારા પ્રાંતિજ પોલીસ તથા પ્રાંતિજ-હિંમતનગર ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. જેમા પ્રાંતિજ પોલીસ સહિત પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ધટના સ્થળે દોડી જઈ હતી અને તળાવમા શોધખોળ હાથ ધરવામા આવી હતી જેમા ત્રણ કલાકની શોધ ખોળ બાદ વિજયસિંહ ચૌહાણ ને ફાયર ટીમ દ્રારા તળાવમાંથી મૃત હાલતમા બહાર કાઢ્યો હતો.
Next Story